Cli

મર્દ છાતીના નિપ્પલ બતાવી શકે તો હું પણ બતાવીશ ! દુનિયાની નંબર વન સેલિબ્રિટી લડી પડી ઇન્સ્ટાગ્રામથી…

Bollywood/Entertainment

ન્યુયોર્કન જાણીતી સિંગર અને અભિનેત્રી મડોનાએ ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે સોસિયલ મીડિયા દ્વારા કહ્યું હતુંકે જો પુરુષો પોતાની છાતી બતાવી શકે હું કેમ નહીં જેને લીધે સોસીયલ મીડિયામાં મડોનાને ટ્રોલ કરવામાં આવી રહી છે અહીં બયાન આપવા પાછળનું એક કારણ હતું.

જાણીતી સિંગર મડોનાએ સોસીયલ મીડિયામાં પોતાના દસ જેટલા ફોટા પોતાના ઓફિસિયલ એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામમાં ફોટા શેર કર્યા હતા જે ફોટા થોડા બોલ્ડ અને છાતીનો ભાગ દેખાતો હતો સાથે બેક સાઈડના ફોટામાં બધું ચોખ્ખું દેખાતું હતું તેના કારણે ઇન્સ્ટાગ્રામે તે ફોટા હટાવી દીધા હતા.

અહીં ફોટા હટાવતા મડોના ઇન્સ્ટાગ્રામ ઉપર ભડકી હતી અને ફરીથી એજ ફોટા રીપોસ્ટ કર્યા હતા પરંતુ છાતીનો ભાગમાં બ્લર કરીને ફરીથી શેર કર્યા અને કેપશનમાં લખ્યું જો પુરુષો પોતાનો છાતીનો નિપલનો ભાગ બતાવી શકેતો હું કેમ નહીં બધું સરખુંજ છે એમાં પ્રોબ્લેમ શું હોઈ શકે.

મડાનાએ પોતાના આ પ્રકારના લખાણના કારણે સોસીયલ મીડિયામાં યુઝરોએ ટ્રોલ કરી હતી અને અલગ અલગ પ્રકારની કોમેંટો આપી હતી અહીં ફોટામાં લાઈક સાથે કોમેંટ પણ ઘણી આવી હતી જેમાં લોકોએ ક્યુ હતું પુરુષ પુરુષ છે અને સ્ત્રી સ્ત્રી છે એટલે માટે આપડે પોતાની મર્યાદામાં રહેવું જોઈએ અહીં મડાનાની આ ફોટો વાઇરલ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *