Cli
લોકપ્રિય સિગંર પલક મુચ્છલ ના હાથે લાગી મહેંદી, આ મોટા સંગીતકારથી થવા જઈ રહ્યા છે લગ્ન...

લોકપ્રિય સિગંર પલક મુચ્છલ ના હાથે લાગી મહેંદી, આ મોટા સંગીતકારથી થવા જઈ રહ્યા છે લગ્ન…

Bollywood/Entertainment Breaking

લોકપ્રિય સિંગર પલક મુછલ ના આવનાર 6 નવેમ્બર ના રોજ સંગીતકાર મિથુન શર્મા સાથે લગ્ન યોજાવા જઈ રહ્યા છે શુક્રવાર ના રોજ ભવ્ય સજાવટ ભર્યા માહોલમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક મહેંદી લગાકે રખના ના માહોલ વચ્ચે પલક ના હાથે મહેંદી મુકવાની રશ્મ ચાલી રહી હતી અને આ સમયે ઉપસ્થિત મહેમાનો પલકને હલ્દી લગાડવાની.

આ વિધીમાં સામેલ થયા હતા પલક વાદળી ચણીયાચોરીમા ખુબ જ સુંદર લાગી રહી છે ખુલ્લા વાળ અને સ્મુથ મેકઅપમાં તે ખુબ આકર્ષક લાગી રહી હતી જેમાં તેને પેપરાજીને ઘણા પોઝ પણ આપ્યા હતા તેના લગ્નનો આ માહોલ રાજસ્થાની થીમ પણ સજાવવામાં આવ્યો હતો
સિંગર પલક અને સંગીતકાર મિથુન આશિકી 2 થી ખૂબ ફેમસ થયા હતા.

ફિલ્મ આશીકી 2 ના તમામ ગીતો આ જોડીએ આપેલા છે અને તે સોગં ખુબ હીટ જતા ઘણા એવોર્ડ પણ એનાયત પલક અને મિથુન ને કરાયા હતા ત્યારબાદ પલક અને મિથુનની જુગલબંધી ઘણી ફિલ્મોમાં જોવા મળી પલક એ સલમાન ખાન ની ફિલ્મ એક થા ટાઈગર પ્રેમ રતન ધન પાયો સહિત ઘણી.

ફિલ્મોમાં સુપરહિટ ગીતો આપ્યાં છે લાંબા સમય બાદ ઈડન્સ્ટ્રીનુ આ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે આ પહેલા પણ ભૂપેન્દ્ર મિતાલી જગજીત ચિત્રા જેવા જોડાએ લગ્ન કર્યા પછી ઘણી હિટ ફિલ્મોમાં ગીતો આપ્યાં છે એ વચ્ચે પલક અને મિથુન ના લગ્ન મુંબઈ માં યોજાવા જઈ રહ્યા છે તે ઈન્દોર ની રહેવાશી છે.

આને ઈન્દોર થી મહેમાનો મુબંઈ આ લગ્ન માં પહોંચી ગયા છે આ લગ્ન નું આયોજન મુંબઈ હોટલ મેરીયોટ માં કરવામાં આવ્યું છે જેમાં બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર સહીત સેલીબ્રિટી અને સંગીત ક્ષેત્રે જોડાયેલા લોકો પણ મોટી સંખ્યામાં સામેલ થયા છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *