કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્નના પ્રસંગો સરું થઈ ગયા છે હમણાં કેટરીના કૈફનો એક ફોટો વાઇરલ થયો હતો જેમાં કેટરીના કૈફને હાથમાં મહેંદી લગાવવા હતી અહીં તે મેંદીની કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે કેટરીના કૈફની મેદિની કિંમત 8 લાખ રૂપિયાથી વધુ છે હવે કેટરીનાની મેંદીમાં એવું તે શુંછે કે આટલી મોંઘી છે.
કેટરીના કૈફે જે મેંદી લગાવી છે તેને સજોત મેંદી કહેવાય છે સજોતની મેંદી અલગ ખાસિયત માટે પુરી દુનિયામાં જાણીતી છે જણાવી દઈએ આ ખાસ મેંદીને રાજસ્થાનના મેંદીના કરોબારી નિતેશ અગ્રવાલ બનાવેછે આ મેંદી ફક્ત રાજસ્થાન માંજ મળેછે તે પણ બહુ મુશ્કિલથી આ મેંદીને હાથોથી કેટલાય કલાક સુધી કુટવામાં આવે છે.
આ મેંદીમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ નાખવામાં આવતું નથી આ મેંદી બિલકુલ ઓરીજનલ હોયછે આ મેંદીને કેટરીના કૈફના હાથોમાં મેંદી લગાવનાર મશહૂર બીના નગાડાએ લગાવી છે જણાવી દઈએ પુરા બોલીવુડમાં બીના નગાડા મેંદી લગાવછે અને તે મેંદી લગાવાનો લાખો રૂપિયા ચાર્જ લેય છે.
વિના નગાડાએ કેટરીના કૈફના હાથોમાં આ મેંદી લગાવી છે લગાવેલ મેંદી ખુબજ સુંદર દેખાઈ રહી છે જોવા વાળા વખાણ કરી રહ્યા છે અત્યારે બધા લોકોની નજરો કેટરીના કૈફ અને વિકી કૌશલના આ રોયલ લગ્ન ઉપર ટકી રહી છે હવે તમે પણ કેટરીના કૈફની આ લાખોની મેંદિ વિશે તમે શું કહેવા માંગો છો પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.