Cli

જયરાજ આહીરની ઘરપકડ બાદ માયાભાઈ આહીરે મૌન તોડ્યું અને શું બોલ્યા?

Uncategorized

જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે અને જે થયું એ પણ બરાબર થયું છે અને જે થશે એ પણ બરાબર બગદાણા બબાલમાં જયરાજ આહીરની ધરપકડ બાદ આખો કેસ હવે એક અલગ દિશા તરફ જઈ રહ્યો છે જે રીતના નવનીત બાલધ્યા અને એમની સાથે કોળી સમાજ ન્યાયની માંગણી કરી રહ્યા હતા એ હવે જ્યારે જયરાજ આહીરની ધરપકડ થઈ છે ત્યારે નવનીતભાઈ એવું કહી રહ્યા છે

કે હજુ બીજા અનેક લોકોના નામ મે એસઆઈટીને આપ્યા છે એ લોકોની પણ ધરપકડ થવી જોઈએ એ લોકોની પણ પૂચપરત થવી જોઈએ એક બાજુ પીઆઈ ડાંગર અને બીજા જે પણ પોલીસ આમાં તપાસ કરતા હતા એની પૂછપરજ અને એની સામે પણ એક્શન લેવાય એવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે

આ બધાની વચ્ચે જયરાજ આહીરને કોર્ટમાં રજૂ કર્યા ત્યારે એમનું વર્તનને બધા ઉપર બહુ બધા લોકોએ સવાલ કર્યા અને હવે માયાભાઈ આહીરની એક પ્રતિક્રિયા આવી છે. પ્રતિક્રિયા ના કહીએ અને એવું કહીએ કે આ વિષય પર એ ઇનડાયરેક્ટલી બોલતા હોય એવું લાગી રહ્યું છે કારણ કે એ કાર્યક્રમમાં હતા અને કાર્યક્રમ દરમિયાન હસતા હસતા એવું કહી રહ્યા હતા કે હું એકદમ ફ્રેશ લાગુું છું ને અને એના પછી હસતા હસતા એવું કહે છે કે મને ગીતા પર ખૂબ ભરોસો છે હું ગીતાને માનનારો માણસ છું અને અત્યારે જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે આગળ પણ જે થશે એ બરાબર થશે અને એ સંભવિત રીતના આ કેસની વાત કરતા હોય અને એમના દીકરા સાથે જે થયું જયરાજ આહીર સાથે જે થયું એની વાત કરતા હોય એવું લાગી રહ્યું છે

આખા કેસમાં છેલ્લા કેટલાય સમયથી માયાભાઈ આહીર ખૂબ ચૂપ હતા. આખો કેસ જ્યારે શરૂ થયો ત્યારે જયરાજ આહીર પણ ચૂપ હતા એમની કોઈ પ્રતિક્રિયા સામે નહોતી આવી અને એના પછી જ્યારે એ એસઆઈટીમાં પૂછપરશ માટે ગયા ત્યારે એમણે એવું કહ્યું હતું કે મારી જ્યાં પણ જરૂર પડશે ત્યાં હું પૂછપરજ માટે આવવા તૈયાર છું. બીજી વાર જ્યારે એસઆઈટીએ પૂછપરશ માટે બોલાયા ત્યારે એમની ધરપકડ થઈ ગઈ અને એના પછી એમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને હવે આગળની કાર્યવાહી જે પણ થઈ રહી છે એ થવાની છે. કોડી સમાજ હજુ પણ પહેલી ફેબ્રુઆરીએ એક મહાસંમેલનનું આયોજન કરવાના છે બીજી બાજુ પરષોત્તમ સોલંકી અને હીરા સોલંકી એ કોડી સમાજનો આભાર માનતા દેખાય છે હીરા સોલંકી અત્યારે સુરતમાં ગયા તો સુરતના કોળી સમાજના લોકો જે લડવા આવ્યા હતા એનો પણ આભાર માન્યો છે

એટલે આ બધું જ અલગ અલગ કોળી સમાજમાં ચાલી રહ્યું છે એક વિષય પર બધા ભેગા થયા હતા અને જ્યારે હવે જયરાજ આહીરની ધરપકડ થઈ એના પછી હવે બધા જ પોત પોતાની રીતના અલગ અલગ દિશા તરફ આગળ વધી રહ્યા છે. અત્યારે માયાભાઈ આહીર એ કાર્યક્રમમાં શું બોલ્યા હસતા હસતા એ શું કર્યા હતા તે સાંભળો જો ને ફ્રેશ જોઈ કારણ કે હું ગીતાને માનું છું ભગવાનને માનું છું જે અર્જુન જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે અને જે થયું એ પણ બરાબર થયું છે અને જે થશે એ પણ બરાબર બસ આ દ્વારકાધીશ કે હું નહી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *