ભરી મીડિયા સામે મૌની રોયના પતિ સૂરજ નામબ્યારે એમનો હાથ ઝટકાવી દીધો આ દશ્ય જેણે પણ જોયું તે નવાઈ પામી ગયું કેમેરા સામે મૌની પોતાના પતિ સાથે પોઝ આપવા માંગતી હતી પરંતુ સૂરજ નામબ્યારે તેનો હાથ ઝટકાવી દીધો અને એમના મિત્ર હરમીત સાથે પોઝ આપવા લાગ્યા હકીકતમાં મૌની.
ગઈ રાતે પતિ સૂરજ નામબ્યાર અને એમના મિત્ર હરમિત સાથે એક રેસ્ટોરેન્ટમાં પહોંચી હતી મૌનીને જોતા જ મીડિયાની ત્યાં ભીડ જામી ગઈ હતી મીડિયા મૌની જોડે પોઝ માંગવા લાગી ત્યારે મૌની પોતાના પતિ પાસે જવા લાગી મૌનીએ જેવા જ પોતના પતિ સૂરજનો હાથ પકડ્યો તો એમણે એક ઝટકામાં હાથ છોડાવી દીધો.
આ જોઈને મૌનીનું મોઢું ઉતરી ગયું અને મૌની ત્યાંથી પોઝ આપ્યા વગર જ ચાલવા લાગી તેના બાદ મીડિયાએ મૌનીને ફરીથી વિનંતી કરી ત્યારે મૌની રોકાઈ મૌની વાતનું વસેતર કરવા માંગતી ન હતી એટલા જણ વચ્ચે મૌની પોતાની બેઇજ્જતી સહન ન કરી શકી પરંતુ વાત એટલે હતી કે ઘરની વાત ઘરમાં રાખવામાં આવે.