એક્ટર મૌની રોય સોસીયલ મીડિયામાં ખુબજ એકટીવ રહે છે અને તેઓ આયે દિવસે ફોટો અને વિડિઓ શેર કરતી રહે છે એકવાર ફરીથી એક્ટરે પોતાની ગ્લેમરસ તસવીસ શેર કરી છે ફેન્સને એક્ટરની તસ્વીર ખુબજ પસંદ આવી રહી છે ઇન્સ્ટાગ્રામમાં શેર કરેલ તસ્વીરમાં મૌની અલગ અલગ પોઝ આપતા જોવા મળી રહી છે.
મૌની રોયે સફેદ રંગની ડ્રેસ પહેરી છે જેમાં મૌનીની ખુબસુરતી ચાર ચાંદ લગાવી રહી છે તેની અદાઓ ફેન્સને દીવાના બનાવી રહી છે મૌની રોય ઘણીવાર તેની તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે તેના શિવાય તેઓ પતિ સૂરજ નામ્બ્યાર સાથે પણ ફોટો શેર કરતી રહે છે મૌની રોયે પોતાના કરિયરની શરૂઆત.
ટીવીથી કરી હતી તેના બાદ એક્ટરે બૉલીવુડ ફિલ્મોમાં એન્ટ્રી કરી તેના બાદ મૌની કેટલીયે ફિલ્મોમાં જોવા મળી ચુકી છે મૌની રોયના કામ ની વાત કરીએ તો મૌની અયાન મુખરજીના ડાયરેકશનમાં બનેલ ફિલ્મ બ્ર્હમાસ્ત્રમાં જોવા મળશે આ ફિલ્મમાં રણવીર કપૂર અને આલિયા ભટ્ટ લીડ રોલમાં છે મિત્રો મૌની રોયની આ તસ્વીર પર તમે શું કહેશો.