Cli

સાસરીમાં આવું સ્વાગત જોઈને રડી પડી મૌની રોય વિડિઓ સોસીયલ મીડિયામાં વાઇરલ…

Bollywood/Entertainment Breaking

મૌની રોય અને બોયફ્રેન્ડ સૂરજ નામ્બ્યાર લગ્નના બંધનમાં બંધાઈ ચુક્યા છે હાલમાં જ મૌની રોયે સાસરીમાં પહેલો પગ મુક્યો આ દરમિયાન મૌની રોયનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અહીં સ્વાગતનો વીડીઓ સોસીયલ મીડિયામાં ખુબજ વાઇરલ થઈ રહ્યો છે જેમાં જોવા મળી રહું છે મૌનીનુ જબરજસ્ત સ્વાગત.

વિડીઓમાં જોઈ શકાય છે મૌની રોય લાલ સાડી પહેરીને મુઠી ભરી ચોખા છોડતી જોવા મળી રહી છે અહીં આ દમિયાન મૌની રોય અને સૂરજ જબરજસ્ત ડાન્સ કરતા જોવા મળ્યા હતા અહીં ગૃહ પ્રવેશમાં અર્જુન બિજલાની પણ પહોંચ્યા હતા મૌનીનું ભવ્ય સ્વાગત જોઈને મૌની ખુશીથી રડી પડી હતી.

ગૃહ પ્રવેશ બાદ મૌની રોય અને સુરજ અંગૂઠી ગોતવનો રિવાજ પણ મનાવ્યો હતો આ દરમિયાન મૌનીએ સૂરજને હરાવ્યો હતો સ્વાગત દરમિયાન મૌની અને પતિ સૂરજ બહું ખુશ દેખાઈ રહ્યા હતા બંનેના સ્વાગતમાં ઘરના દરેક સભ્યો જોવા મળ્યા હતા મિત્રો તમને કેવી લાગી બંનેની નવી જોડી કોમેંટમાં જણાવવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *