Cli

લગ્ન કરેલ સુકેશ ચન્દ્રશેખરે માન્યું જેકલીન તેની ગર્લફ્રેન્ડ હતી પરંતુ…

Bollywood/Entertainment Breaking

200 કરોડની ઠગાઈ કરનાર સુકેશ ચન્દ્રશેખર પોતાની ઠગાઈના કારણે અત્યારે જેલમાં બંદ છે અત્યાર સુધી આ કેસમાં કેટલાય ખુલાસા થઈ ચુક્યા છે અત્યાર સુધી કેસમાં બોલીવુંડ એક્ટર નોરા ફતેહી અને જેકલીન સહિત અન્ય એક્ટરોના નામ જોડાયેલ છે હવે જકલીને લઈને સુકેશે એકે વધુ ખુલાસો કર્યો છે.

સુકેશે જણાવ્યું છેકે તે અભિનેત્રી જેકલીન સાથે સબંધમાં હતો તેને પ્રેમ કરતો હતો એજ કારણ છે તેણે જેકલીનને કરોડના મોંઘા ગિફ્ટ આપ્યા હતા સુકેશે જણાવ્યું જેકલીન જોડે લેવડ દેવડ કરવું મારી પર્સનલ મામલો છે મારા કેસ મામલામાં જેકલીનને કોઈ લેવા દેવા નથી તેની સાથે સુકેશે કહ્યું જેકલીન સાથે મારા સબંધ પર્સનલ છે.

જેકલીનને મારા ગુ!નામાં કંઈ લેવા દેવા નથી વધુમાં કહ્યું મને ઠગ કોઈએ કહેવો નહી હકીમતમાં સુકેસે આ બધી વાત વકીલ દ્વારા પ્રેસ સામે નોટ આપીને કહ્યું છે નોટમાં સુકેશે બધા આરોપો નકાર્યા છે સાથે ખુદને ઠગ કહેવા પર વાંધો ઉઠાવ્યો છે કારણ કે કોર્ટે તેને હજુ સુધી દોષિત નથી ઠેરવ્યો વધુમાં સુકેશે કહ્યું.

મારી જોડેથી જેલ્મા જે અધિકારીઓએ પૈસા લીધા તેમના પર કેમ કાર્યવહી નથી થઈ રહી જણાવી દઈએ સુકેશ જોડે પ્રેમ હતો તેવું કબુલતા જેકલીનની મુસીબતો લગાતાર વધી રહી છે કારણ કે જેકલીન પહેલા ઇડીને કહી ચુકી છે સુકેશ માત્ર તેનો મિત્રો હતો હવે જેકલીને વધુ ફસાવવના દિવસો આવી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *