વિકી કૌશલથી લગ્ન કર્યા બાદ લાગે છેકે કેટરીના કૈફની કિસ્મત ખુલી ગઈ છે આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણને પાછળ છોડીને કેટરીના બોલીવુડની નંબર વન અભિનેત્રી બની ગઈ છે ઇન્ડિયા ટુડેના મૂડ ઓફ નેશનલ સર્વેમાં આ વખતના પરિણામ બહુ ચોંકવનાર આવ્યા છે અહીં સર્વેમાં સૌથી વધુ કેટરીના કૈફને 7 પોઇન્ટ ઉપર મળ્યા છે.
જયારે દીપિકા પાદુકોણને 7ની અંદર પોઇન્ટ મળ્યા છે પ્રિયંકા ચોપડાને 6 પોઉન્ટ ઉપર કંગના રાણાવતે 4 ઉપર અને કરીના કપૂરને 3 પોઇન્ટ ઉપર ઉપર પોઇન્ટ મળ્યા છે અહીં આ લિસ્ટમાં આલિયા ભટ્ટ સૌથી પાછળ રહી છે 2021નું વર્ષ કેટરીના કૈફ માટે ખુબજ ભગ્યશાળી વર્ષ રહ્યું છે કો!રોના વચ્ચે રિલીઝ.
થયેલ એમની ફિલ્મ સૂર્યવશીંએ 250 કરોડની કમાણી કરી હતી તેના બાદ વિકી કૌશલથી લગ્ન કર્યા બાદ કેટરીના કૈફ વધુ લાઈમલાઈટ થઈ જણાવી દઈએ કેટરીના કૈફ પાસે અત્યારે સૌથી વધુ ફિલ્મો છે અત્યારે તેઓ ટાઇગર થ્રિ અને મેરી ક્રિસમસની શૂટિંગ કરી રહી છે તેના બાદ તેમની પાસે ફોનબુથ જીલે જરા અને.
સુપર સોલ્જર જેવી મોટી ફિલ્મો છે કેટરીનાથી વધુ કામ અત્યારે બીજા કોઈ અભિનેત્રીને નથી મળી રહ્યું કમાણીની વાત કરીએ તો ગયા વર્ષે કેટરીનાએ 106 કરોડની કમાણી કરી હતી કેટરીના જોડે એટલું કામ જોઈએ બીજી એક્ટરના હોશ ઉડેલા છે અત્યાર સુધી કોઈ એક્ટર લગ્ન કર્યા બાદ તેની માર્કેટ વેલ્યુ ઘટતી હતી પરંતુ કેટરીનાની વેલ્યુ વધી રહી છે.