બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા અરબાઝ ખાનને પડતો મુકીને અર્જુન કપુર સાથે પોતાના લવ અફેર ને લીધે ખૂબ ચર્ચામાં છવાયેલી રહે છે ડીવોશ બાદ તેનામાં ગજબનો બોલ્ડનેશ છવાયો છે જીમમાં સતત વર્કઆઉટ બાદ તેને આકર્ષક શરીર બનાવ્યુંછે તે હંમેશા ગ્લેમર સ્ટાઈલીસ લુક માં ચાહકોને લોભાવતી રહે છે.
ઘણીવાર મલાઈકાને તેના બોલ્ડ સ્ટાઈલના કારણે ટ્રોલનો સામનો પણ કરવો પડે છે તેની બોલ્ડનેસ અને હોટ ફિગર ચાહકોને ઘાયલ કરે છે તાજેતરમાં મલાઈકા અરોરા ની કેટલીક તસવીરો સામે આવી છે જેનાથી એને સોશિયલ મીડિયાનું તાપમાન બમણુ કરી નાખ્યું છે હંમેશા ફિટનેસ વર્કઆઉટ જીમ બહાર સ્પોટ થતી મલાઈકા.
આ વખતે તેના કૂતરાને રસ્તા પર વોક કરતી જોવા મળી હતી અભિનેત્રી મલાઈકાએ ટ્રેક પેન્ટ અને શર્ટ પહેર્યું હતું તેની સાથે તેણે માસ્ક પહેર્યો હતો સાથે ખુલ્લા કેશ એની સુદંરતાને નિખારી રહ્યા હતા મલાઈકા તેના કૂતરાને રસ્તા પર ચાલતી જોવા મળી હતી તે દરમિયાન તેણે આતંરીક વસ્ત્રો પહેર્યા નહોતા અને તે તસવીરો કેમેરા માં.
ખેંચાઈ જેમાં તેના નિતંબોનો ઉપાકાર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો આ તસવીરો વાયરલ થતાં જ લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે મલાઈકા ને ટ્રોલ કરતા લખ્યું આના મા કોઈ શરમ નામની વસ્તુ નથી તો અન્ય યુઝરે લખ્યું તે અંદરના કપડા પહેરવાનું કેમ ભૂલી જાય છે.
ત્રીજાએ લખ્યું શું ઉતાવળ છે શાંતિ થી ઘેર કપડા પહેરી બહાર નિકડો અભિનેત્રી મલાઈકા એરોરા અવારનવાર ડ્રેસીસ ને લીધે તો કોઈવાર પોતાનાથી ઉમંર માં નાના બોયફ્રેન્ડ અર્જુન કપુર ની સાથે પ્રેમ લીલા કરતી પણ ટ્રોલ થાયછે આ વચ્ચે કુતરાને ફેરવવામાં પણ લોકોની ટીકાઓનો શિકાર બની હતી.