બોલિવૉર્ડ અભિનેત્રી મલાઇકા અરોડા એમની ઉંમર અને બોલ્ડ લુક ને લઈ ને ચર્ચા માં હોય છે ફરી એક વાર અભિનેત્રી એ તેના બોલ્ડ લુક વાળા ફોટા શૂટ કરાવ્યા છે એ ફોટા સોસીયલ મીડિયામાં છવાઈ ગયા છે મલાઇકા આ ફોટામાં એક દમ બેકાબુ નજર આવી રહી છે જેની પણ નજર મલાઇકા ના ફોટા પર પડે.
એમને થોડી વાર ફોટો નિહાળવા માટે મજબુર કરી દે છે મલાઇકા ના આવા ફોટા જોઈ લોકો ના દિલ માં આગ લાગી છે અને તે વધારે ફોટા ની ડિમાન્ડ કરી રહ્યા છે એમના આ ફોટા સોસીયલ મીડિયામાં આગ ની જેમ ફેલાઈ રહી છે મલાઇકા અરોડા એ ફોટા હોસ્ટાર પ્લસ પર શેર કરેલ છે મલાઇકા તેની વધતી ઉંમર ને.
સાથે બોલ્ડનેશ ના મંચ પર બેન્ચમાર્ક સેટ કરી રહી છે આ ફોટા માં પણ તે સાબિત કરવા માં સફળ રહી છે તેની 49 વર્ષ ની ઉમરે તેને બોલ્ડનેશ અને હોટનેશ મામલા માં પસંદ કરી શકે છે કેમ કે મલાઇકા શર્મા ના આ લુક ને સોસીયલ માં વધારે પસંદ કરે છે લોકો ને કહેવું એવું છે કે મલાઇકા નું આ બોલ્ડ.
લુક જરૂર થી વધારે બોલ્ડ છે ઘણા બધા લોકો અર્જુન કપુર ને જોડી ને કોમેન્ટ કરી રહ્યા છે અમુક લોકો એ એવી કોમેન્ટ કરી છે કે અર્જુન ને તો મજા છે મલાઇકા અરોડા અને અર્જુન કપુર નવા વર્ષ ની શરૂવાત કરવા માટે બંને રાજસ્થાન માં ભેગા જ હતા નવા વર્ષ ની શરૂવાત કરતા મલાઇકા એ અર્જુન કપુર ને.
કિસ કરતો ફોટો શેર કર્યો હતો અને નવા વર્ષ ની શુભકામના આપી હતી મલાઇકા અરોડા અર્જુન કપુર ને ડેટ કરી રહી છે મલાઇકા એ પેહલા લગ્નન સલમાન ખાન ના ભાઈ અરબાઝ ખાન જોડે કરેલા હતા અને કંઈક કારણો સર તે બંને વચ્ચે છૂટાછેડા થઈ ગયા મલાઇકા અરોડા બીજા લગ્નન અર્જુન કપુર સાથે કરી શકે છે.