બૉલીવુડ એક્ટર મલાઈકા અરોડા તેના આગવા અંદાજને લઈને મીડિયામાં છવાઈ રહે છે તેઓ પોતાની બોલ્ડનેસ અને હોટ એક્ટર મલાઈકા અરોડાના કેટલાક એવા ફોટો સામે આવ્યા છે જેને જોઈને દરેક ચોકી ગયા છે ફોટો સામે આવ્યા બાદ મલાઈકા અરોડાને ખુબ ટ્રોલ કરવામાં આવી રહી છે.
હકીકતમાં એક્ટરના કેટલાક ફોટો સામે આવ્યા છે વાયરલ થઈ રહેલા ફોટામાં જોઈ શકાય છેકે મલાઈકાએ નથી મેકઅપ કર્યો કે નથી પેન્ટ પહેર્યું માત્ર શર્ટ અને ચપ્પલ પહેરીને ઘરની બહાર નીકળી હતી આ પહેલીવાર નથી તેના પહેલા પણ મલાઈકાએ તેના બોલ્ડ લુકને લઈને ફેન્સને ચોંકાવ્યા છે.
એક્ટરના બોલ્ડ ફોટા વાયરલ થતા જોઈને લોકો સોશિયલ મીડિયા પર ખરાબ રોતે ટ્રોલ કરી રહ્યા છે જયારે કેટલાક લોકો તેની બોલ્ડનેશના વખાણ કરી રહ્યા છે વાયરલ મલાઈકા અરોરાને જોઈને અંદાજ લગાવી શકાય છેકે તેઓ ઉતાવળમાં છે ફોટામાં જોઈ શકાય છેકે મલાઈકા અરોરા બ્લુ.
અને વ્હાઈટ સ્ટ્રીપ શોર્ટ્સમાં જોવા મળી હતી અને આ દરમિયાન તેણીએ કેમેરામેન માટે પોઝ આપવામાં પણ રસ ન દાખવ્યો મલાઈકાના કામની વાત કરીએ તો તેઓ અત્યારે ફ્રીછે આમ તો મલાઈકા લાઈવ શો અને ઇવેન્ટ જજ કરતી જોવા મળે છે વાહકમીત્રો આ તસ્વીર પર તમે શું કહેશો.