મલાઈકા અરોડા અત્યારે પોતાના ગ્લેમર અંદાજના ખુબજ ચર્ચામાં રહે છે ઓરડાએ હમણાં એક ફોટોશૂટ કરાવ્યું છે જેની તસ્વીર અત્યારે સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે જેમાં મલાઈકાનું લુક ખુબજ સુંદર રહ્યું છે તસ્વીર જોઈને મલાઈકાની ઉંમરનો અંદાજ ન લગાવી શકાય કે મલાઈકાની ઉંમરે આટલી હોઈ શકે.
મલાઈકા અરોડાએ અત્યારે હમણાં કેટલીક તસ્વીર શેર કરી છે જેમાં તેઓ સફેદ રંગની ડ્રેસમાં જોવા મળી રહી છે ઊંચી ડિઝાઇન વાળી ડ્રેસમાં મલાઈકા ખુબજ સુંદર લાગી રહીછે આ ડ્રેસ પર ઝીણા સફેદ દોરાનું કામ કરવામાં આવ્યુંછે જે તેના સફેદ ડ્રેસ સાથે મેચિંગ થઈ રહ્યું છે કમરના નીચેના ભાગને છોડીને આ ડ્રેસ બાકીનાથી પારદર્શક જોવા મળી રહી છે.
મલાઈકાએ આ ડ્રેસને ડસ્ટ રેડ કલરના સ્ટ્રેપ સાથે હીલના સેન્ડલ સાથે મેચ કરેલ દેખાઈ રહ્યોછે આ ડ્રેસ સાથે મેચ જ્વેલરી પણ દરેકનું ધ્યાન આકર્ષિત કરી રહી છે મેકઅપની વાત કરીએ તો મલાઈકા અરોરાએ રેડ લિપસ્ટિકની મદદથી તેને ખૂબ જ બોલ્ડ અને સુંદર લાગી રહી છે મલાઈકાની આ તસ્વીર લોકોએ ખુબજ પસંદ કરી છે.