બોલીવુડ અભિનેત્રી મલાઈકા એરોર આ દિવસ ઉપર સોશિયલ મીડિયા પર ખૂબ જ છવાયેલી રહે છે તેની હોટ અને ગ્લેમર અદાઓ તેના જીમવર્ક થકી બનાવેલું મદમસ્ત યૌવન અને તેના કસાયેલા શરીર સાથેનું ફિટનેસ હંમેશા લોકોને આકર્ષિત કરતું રહેછે તે અવનવા લુક માં ચાહકોને મદહોશ કરતી રહે છે તેની ડ્રેસીગં.
સ્ટાઈલ પણ ગજબની જોવા મળેછે તે અવનવા વેસ્ટર્ન ડ્રેસીસ માં પોતાની બોલ્ડનેશથી ન્યુઝ હેડલાઇન માં બની રહે છે અભિનેતા અર્જુન કપુર ને ડેટ કરી રહેલી મલાઈકા અરોરા તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર વાઈટ ટોપ અને બ્લુ કટ જીન્સ માં સ્પોટ થઈ હતી તેને માથા પર કેપ અને બ્લેક ગોગલ્સ પહેર્યા હતા.
ક્યુટ લુકમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી તેને જોતા ચાહકોની મોટી ભિડ એની પાસે સેલ્ફી લેવા પડાપડી કરવા લાગી ત્યારે એક ચાહકે ધક્કામુક્કી કરતાં મલાઈકા અરોરા ને પણ ધક્કો લાગતાં તે નિચે પડતા પડતા રહી ગઈ હતી તેને ગુસ્સો કરીને સામે જોઈ અને બિજી ક્ષણે શાતં થતાં શાંતિ થી.
ફોટો લેવા જણાવ્યું હતું સિક્યુરિટી તરત આવી પહોચંતા ભીડ ને કન્ટ્રોલ કરી હતી મલાઈકા ખુબ જ શાતં સ્વભાવ ધરાવે છે તે હંમેશા ચાહકોને રીસ્પેક્ટ થી બોલાવે છે પણ આજે પહેલી વાર તેના ચહેરા પર ગુસ્સો છલકાયો હતો બોલીવુડ માં આઈટમ સોગં ક્વિન તરીકે જાણીતી મલાઈકા પોતાના.
ડાન્સ થકી આજે 48 વર્ષે પણ નોરા ફતેહી જેવી ડાન્સરો ને પાછડ છોડી દે છે તેની હર એક અદા અને બોલ્ડનેશ ના લોકો દિવાનાછે તે ઈન્સ્ટ્રાગ્રામ પર પોતાની હોટનેશ અને ગ્લેમર અંદાજ ને તસવીરોમાં આવરતી રહે છે વાચકમિત્રો આપનો મલાઈકાના આ લુક વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરુર જણાવજો.