મલાઈકા અરોડા પોતાની પર્સનલ લાઈફને કારણે હંમેશા ચર્ચામાં રહે છે તેઓ પોતાનું જીવન અલગ રીતે જીવે છે ફિલ્મો કરતા પોતાની લાઈફ સ્ટાઈલથી ખુબ ચર્ચામાં રહે છે મલાઈકાએ આટલી ઉંમરે પણ પોતાના ફિટનેશને ખુબ સારી રીતે જાળવી રાખ્યું છે તેઓ પોતાના અલગ ડ્રેસીને ફેન્સ ખુબ પસંદ કરે છે.
ક્યારેક ટ્રોલ પણ થાય છે તેના વચ્ચે હાલમાં તેઓ સ્પોટ થઈ પરંતુ આ વખતે તેને લહુબા ટ્રોલ થવાનો વારો આવ્યો હકીકતમાં હાલમાં મલાઈકા અરોડા જિમની બહાર જોવા મળી હતી અને તે તેના આઉટફિટના કારણે ચર્ચામાં આવી હતી અને તેનું એ સમયનું લુક ખુબ વાયરલ થઈ રહ્યું છે.
હકીકતમાં મલાઈકા અરોડા જિમની બહાર સ્પોટ થઈ હતી અહીં મલાઈકાએ ખૂબ જ ટાઈટ અને ટૂંકું આઉટફિટ પહેર્યું હતું તેઓ પીળા રંગના ટેન્ક ટોપ અને મેચિંગ શોર્ટ્સમાં જોવા મળી હતી આઉટફિટ સાથે પોલો કેપ પહેરી હતી જેમાં તેઓ ખુબ સુંદર લાગી રહી હતી પરંતુ ટાઈટ ડ્રેસના કારણે તેઓ ટ્રોલ થઈ હતી.
અહીં મલાઇકાનો આ વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં યુઝર અલગ અલગ કોમેંટ કરીને કરીને ટ્રોલ કરી હતી મલાઈકા અરોડા આમ પણ પોતાના અલગ કપડાને લઈને પણ ઘણી ટ્રોલ થાય છે ખાસ કરીને મલાઈકા જીમની બહાર જોવા મળેછે ત્યારે જ તેઓ ટ્રોલ થતી જોવા મળે છે.