બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા નો બોલ્ડ અને ગ્લેમર લુક ખુબ છવાયો છે જીમ વર્કઆઉટ થકી એને મદમસ્ત ફિગર બનાવ્યું છે અરબાઝ ખાન સાથે ના ડીવોસ બાદ તે સોસીસયલ મિડીયામા લાઈમલાઈટ ચમકતી જોવા મળે છે મલાઈકા અરોરા ફેસનેબલ લુક સાથે ક્યુટ બોય અર્જુન કપુર સાથે રોમાન્સ કરતી જોવા મળે છે.
એની સુંદરતા માં ગજબનો નિખાર જોવા મળી રહ્યો છે મલાઈકા અરોરા અવારનવાર પોતાના ગ્લેમર અંદાજ સાથે સ્પોટ થતી રહે છે
તેની હોટનેશના ચાહકો ખુબ દિવાના છે તાજેતરમાં મલાઈકા પર્પલ બ્રીઝ આઉટફીટ માં સ્પોટ થઈ હતી જેમાં તેને બ્લેક કેપ સાથે પર્સ કેરી કરેલું હતું તેના આ સોર્ટ ડ્રેસીસ ના લુક માં.
તે ખુબ જ બોલ્ડ અને હોટ લાગી રહી હતી તેની બેકસાઈડ સિલ્ક વસ્ત્રો માં અત્યંત આકર્ષક લાગી રહી હતી મલાઈકા નો આ લુક સોશિયલ મીડિયા પર છવાયો હતો ચાહકો ખુબ પસંદ કરી રહ્યા હતા મલાઈકા આ દિવસો માં ખુબ જીમર્વક કરે છે તે આવનાર સમયમાં બોલિવૂડ માં રીબેક મારવા માગે છે અને અર્જુન કપુર સાથે તે એક ફિલ્મ
બનાવવા જઈ રહી છે મલાઈકા એરોરાનો આ વિડીઓ સોશિયલ મીડિયા આવતા યુઝરો મનમુકીને એના વખાણના ફુલ વરસાવી રહ્યા હતા એની સુદંરતા આજે 48 વર્ષે પણ બોલિવૂડ ની ટોપ અભિનેત્રીઓ પણ શરમાવે છે એમ કમેન્ટ કરીને એના પર પ્રેમ વરસાવી રહ્યા હતા મિત્રો મલાઈકા વિશે આપનો શું અભિપ્રાય છે.