મિત્રો જાણતા જ હસો બૉલીવુડ એક્ટર મલાઈકા અરોડા અને અરબાઝ ખાનને લગ્નના છૂટાછેડા લીધે 5 વર્ષ થઈ ગયા છે પરંતુ બંને ઘણીવાર એકસાથે જોવા મળતા હોય છે અહીં હમણાંથી બંનેની કેટલીક તસ્વીર વાઇરલ થઈ રહી છે જેમાં અરબાઝ ખાન મલાઈકા અને એમનો પુત્ર અરહાન ખાન જોવા મળી રહ્યો છે.
તમને જણાવી દઈએ આ બંને પુત્ર માટે જ મળતા હોય છે એવામાં હાલમાં આ બંનેને મુંબઈના એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા જ્યાં બંને પુત્ર અરહાનને છોડવા માટે આવ્યા હતા જણાવી દઈએ અરહાન વિદેશમાં સ્ટડી કરે છે તેઓ વેકેશન માણવા ભારત પોતાના ઘરે આવેલા હતા અને જયારે તેઓ ભારત.
આવ્યા હતા ત્યારે પણ મલાઈકા અને અરબાઝ પુત્રને લેવા માટે મુંબઈ એરપોર્ટ પર આવ્યા હતા એવામાં એકવાર ફરીથી મલાઈકા અને અરબાઝ પુત્રને મુંબઈ એરપોર્ટ પર છોડવા આવ્યા હતા આ દરમિયાન મલાઈકા અને અરબાઝે પુત્ર અરહાન ને ગળે લગાવીને વિદાઈ આપી હતી અહીં મલાઈકા અરોડા.
અને અરબાઝ સફેદ કલરની ટીશર્ટમાં જોવા મળ્યા હતા અહીં પુત્રને વિદાઈ આપ્યા બાદ અરબાઝ અને મલાઈકા વાતો કરતા પણ જોવા મળ્યા હતા બંનેને પુત્ર જોડૅ એકસાથે દેખાતા લોકોએ બંનેના ખુબજ વખાણ કર્યા હતા જણાવી દઈએ મલાઈકા અરોડા અત્યારે અર્જુન કપૂર સાથે છેલ્લા 3 વર્ષથી ડેટ કરી રહી છે.