પાછળના દિવસોમાં દિલીપ જોશીની પુત્રીના લગ્ન થયા હતા લગ્નમાં લોકોને એવી ચીંજ જોવા મળી જે આજસુધી સેલિબ્રિટીઓમાં ક્યારે જોવા મળી ન હતી દુલહનની જેમ સજીધજી દિલીપ જોશીની પુત્રી નિયતિ જોશીના વાળમાં જયારે લોકોની નજરો ગઈ ત્યારે તેઓ હેરાન રહી ગયા દુલ્હન હોવા છતાં નિયતિના વાળ સફેદ હતા.
નિયતિએ પોતાના વાળને ડાઇ નતી કરી આ વાતને લઈને દિલીપ જોશીની પુત્રીની ઘણી મજાક બનાવાઈ એમને ટ્રોલ કરવામાં લોકોએ કોઈ કસર ન છોડી પરંતુ હવે ખુદ દિલીપ જોશીએ સામે આવીને જણાવ્યું છેકે નિયતિએ પોતાના લગ્નમાં વાળને ડાઇ કરવાનું યોગ્ય ન લાગ્યું દિલીપ જોશીએ ટાઈમ્સને ઇન્ટરવ્યૂ આપ્યું હતું.
દિલીપ જોશીએ જણાવ્યું તેના લગ્નમાં તેને સફેદ વાળ રાખવા અમારા માટે કોઈ મુદ્દો ન હતો અમે વિચાર્યું પણ ન હતું લોકો આ રીતે પ્રતિક્રિયા આપશે અમારા ઘરમાં આમ પણ આ ચર્ચાનો વિષય ન રહ્યો જે જેવું છે તેવુંજ બરાબર છે બધાએ આવી પ્રતિક્રિયા આપી મને એ જોઈને ખુશી થઈ પુત્રીએ બીજાને પ્રેરિત કર્યા.
મને લાગે છે આપણે આવુજ હોવું જોઈએ આપણે મા!સ્ક પેરવા કરતા ખુદને એવાજ બતાવીએ છીએ જેવા અમે છીએ શરૂમાં જયારે લોકો એના વિષે વાત કરવા લાગ્યા ત્યારે તે ચોકી ગઈ કારણ કે સાદી જિંદગી જીવવું પસંદ કરે છે પરંતુ સોસીયલ મીડિયા એકે એવી વસ્તુ છે જેને આપણે કન્ટ્રોલ નથી કરી શકતા આમ આ એક સારો વિચાર હતો અને અમે તેની સાથે હતા.