મજરા ગામે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની છે. ઉચકેરાયેલા ટોળાએ વાહનોમાં આગ ચંપી કરી ધાર્મિક કાર્યક્રમ બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મામલો ઉગ્ર બન્યો. અલગ અલગ સમાજના જૂથ વચ્ચે અથડામણ બાદ તંગદીલી જૂથ અથડામણમાં પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મજરા ગામે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સ્થિતિ વધુ ન વળશે તેને લઈને ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સવાદાતા ચિરાગ ફોનલાઈન પર જોડાઈ ગયા છે ચિરાગ મજરા ગામે જૂથ અથડામણની ઘટના બની છે આખરે શા કારણે આ ઘટના બની હતી હાલ પોલીસે
શું કાર્યવાહી જી એક ખાસ કરીને સાબરકાંઠાનો પ્રાંતજીનું મજરા છે જે અસામાજિક તત્વોએ બાંધમાં લીધું છે દિવાળીના તહેવાર ટાણે બે જૂથ વચ્ચે અધડામન થઈ હતી અને સામાન્ય બોલાચાલી બાદ આ મામલો છે તે ઉગ્ર બન્યો હતો જે મજરા ગામ છે મજરા ગામની અંદર જે પ્રમાણેના દ્રશ્યો જોવા મળે છે કે જે અસામાજિક તત્વોનું આ લુખા તત્વોનું ટોડું કહી શકાય કે જે લોકોએ સમગ્ર ગામ છે તે બાંધમાં લીધું છે ખાસ કરીને લોકસભાના સાંસદ શોભલા બારૈયા છે તેનું આ વતન છે અને સાંસદના વતનની અંદર આ પ્રમાણે બેફામ બનેલા આ તત્વો છે કે જે લોકોએ રહેણાક મકાનો સહિત વાહનોમાં પણ
આગંપી કરી છે સાથે વાહનો એટલે કે ટુ વહીલર હોય કે ફોરવીલર ગાડીઓના કાચ પણ તોડવામાં આવ્યા છે સાથે રહેણાક મકાનોની અંદર પણ જે બારી દરવાજા હોય છે તે પણ તોડવામાં આવ્યા છે સાથે ઇલેક્ટ્રીક સામાન છે તે પણ તોડવામાં આવ્યો છે એક તરફ સુરક્ષા અને સલામતીની તંત્ર દ્વારા વાતો કરવામાં આવતી હોય છે પરંતુ અહીંયા સાબરગાંઠા જિલ્લામાં આ સુરક્ષા અને સલામતીના કાયદાને જે દોડવાનો જે અહીયા પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે અને મહિલાઓ પુરુષો સહિત જે લાકડા અને તીક્ષ્ણ હથિયાર વડે લોકોના ઘર ઉપર સહિત વાહનોની અંદર જે પ્રમાણે હુમલો કરતા
લોકો નજરે પડી રહ્યા છે અને અહીંયા ખુલ્લો રોફ જમાવતા અસામાજિક તત્વો છે તે પોલીસ તંત્ર સહિત ગૃહ મંત્રાલયને પણ આનો ખુલ્લો પડગાર છે તે આપી રહ્યા છે ખાસ કરીને આ મજરા ગામ છે કે મજરા ગામની અંદર રાત્રી ત્રીના દરમિયાન આ ટોડું છે તે ઘૂસી આવ્યું હતું અને અન્ય એક જ કોમ કહી શકાય કે બીજા કોઈ વ્યક્તિઓને પણ એક જ કોમના જે રહેણાક મકાનો છે અને જે લોકોની ગાડીઓ છે તે લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો અને એક જ ગોમના 28 જેટલા લોકો છે તે લોકો ઈજાગ્રસ્ત થયા છે અને 28 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા પારતી જ હિંમતનગર સિવિલ હોસ્પિટલ સહિત જે ખાનગી હોસ્પિટલો
છે તે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે પરંતુ સમગ્ર આ બનાવ બન્યાની ઘટનાને બાદ પોલીસ તંત્ર છે તે દોડતું થયું છે અને જિલ્લા જિલ્લા એલસીબી એસઓજી સહિતની ટીમો છે તે મજરા ગામે દોડી આવી હતી અને સમગ્ર મજરા ગામને જે બાનમાં લેનાર અસામાજિક તત્વો છે આ ટોડું છે કે જે લુખા તત્વોને હવે પોલીસે કાયદાનો પાઠ બનાવવાની પ્રક્રિયા છે તે હાથ ધરી છે અને તે લોકોની સામે ફરિયાદની પણ કાર્યવાહી હાથ ધરાવી છે એટલે મજરા ગામની અંદર જે કાયદોની વ્યવસ્થા દોડવાનું જે કાર્ય કરવામાં આવ્યું છે તેની ઉપર હાલ સંપૂર્ણપણે જે નિયંત્રણ છે તે લાવવામાં આવ્યું છે અને પોલીસે સમગ્ર
ગામને છે તે પોતાના ઘેરાવવામાં લીધું છે અને હાલ મજરા ગામની અંદર જિલ્લા એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો ખટકી દેવામાં આવ્યો છે જો કે દિવાળીનો તહેવાર નજીક છે તો એક તરફ ગામની અંદર જે લગ્ન પ્રસંગ હોય છે અને લગ્ન પ્રસંગનું જે મકાનની અંદર લગ્નની શરણાઈઓ વાગવાની હોય અને તે જ ઘરની અંદર આ પ્રમાણેનું તોડફોડ સહિત તેના વાહનોની આગ ચંપી કરવાને લઈને પરિવાર છે તે પણ હાલ ચિંતિત બન્યો છે અને સમગ્ર ગામની અંદર હાલ આ અસામાજિક તત્વોના ટોળાને લઈને ભઈજન જે ચિંતાનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને લોકો ભઈના ઓથાર વચ્ચે આ ગામની અંદર લોકો જીવી રહ્યા છે પરંતુ
તંત્ર પાસે એક જ આશા છે કે આ તત્વો સહિત આ જે ટોળું છે તેની સામે કડક કાયદાનો પાઠ કરવામાં આવે સાંસદ શોભના બારૈયાનું આ વતન છે કે આ વતન છે આ સામાજિક તત્વો એના ટોળાએ બાનમાં લીધું છે હેતવી બિલકુલ આભાર ચિરાગ સમગ્ર માહિતી આપવા બદલ સાબરગઠા જિલ્લામાં દિવાળી તહેવારટાને શાંતિ દોહળવાનો જે પ્રયાસ છે તે થયો છે. સાબરકાંઠાના મજરા ગામની અંદર જે બે જૂથ વચ્ચે અથડામન થઈ હતી અને ત્યારબાદ સ્થિતિ છે તે વંશી હતી અને ખાસ કરીને જે રહેણાક મકાનો સહિત જે વાહનો છે તેને ટાર્ગેટ છે તે કરવામાં આવ્યા હતા કેટલાક અસામાજિક તત્વો કહી શકાય કે જે બે જૂથ વચ્ચે અથડામન
થઈને ત્યારબાદ આ તત્વોએ જે પોતાનું જેરૂપ છે તે ઉગ્ર ધારણ કર્યું હતું અને આ રહેણાક મકાનો સહિત જે વાહનોની અંદર આગ ચંપી સહિત જે તોડફોડ છે તે કરવામાં આવી છે અને જે સ્થાનિક લોકો છે તે લોકોની અંદર પણ એક ભઈનો માહોલ અહીંયા ઊભો કરવામાં આવ્યો છે અત્યારે કહી શકાય કે જે પ્રમાણે સાબરકાંઠાના મજરામાં જે બે જૂથ વચ્ચે અથડામન થઈ હતી અને ત્યારબાદ આ સમગ્ર મામલો છે તે ઉગ્ર બન્યો હતો આગચંપી સહિત મકાનોની અંદર તોડફોડની અંદર જે 20 જેટલા લોકો છે તે લોકોને નાની મોટી ઈર્જાઓ છે તે પણ પહોંચી છે ત્યારે ઘાયલોને પ્રાંતજ સહિત હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હરતે
ખસેડવામાં આવ્યા છે. દિવાળીના તહેવાર ટાણે આ જે મજરા ગામ છે તેની અંદર વાતાવરણ દોડવાનું જે લોકોએ પ્રયાસ કર્યો છે તે લોકોને પોલીસે જે રાઉન્ડ અપ કરવાની કામગીરી છે તે પણ હાથ ધરી છે સાથે જિલ્લાની એલસીબી એસઓજી સહિતનો કાફલો છે તે ગામમાં ખડકી દેવામાં આવ્યો છે અને ગામમાં જે અજંપા પરિસ્થિતિ હતી તેની ઉપર હાલ કાબુ મેળવવામાં આવ્યો છે એટલે કહી શકાય કે જે પ્રમાણે અસામાજિક તત્વોએ આ રહેણાક મકાનો સહિત જે વાહનોને તોડફોડ સાથે જે આગચંપી કરી છે તેને લઈને હાલ સ્થાનિક રહિસોમાં ભારે ફફડાટ છે તે વ્યાપ્યો છે જો કે પોલીસે આ સમગ્રમા મામલો છે તે નિયંત્રણ
કર્યું છે અને ગામની અંદર હવે કોઈપણ પ્રકારની ઘટના ન ઘટે તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે પણ ખટકી દેવામાં આવ્યો છે. ચિરાગ મેલી ઉસકા બેટા