પરદેશ દાગ ધ ફાયર બાગબાન જેવી ઘણી સુપરહિટ ફિલ્મો માં શાનદાર અભિનય થકી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરનાર અભિનેત્રી મહીમા ચૌધરી ની બ્રેસ્ટ કે!ન્સર ની ખબરો સામે આવી હતી તેને ચાર મહિના કે ન્સરની સારવાર કરાવી આ દરમિયાન તેના વાળ પણ કાઢી નાખવામાં આવ્યા હતા.
આ દિવસો મહિમા ચૌધરી માટે ખૂબ જ દુઃખદ અને દર્દ ભર્યા હતા એ દિવસોને વાગોળતા મહિમા ચૌધરીએ અનુપમ ખેર સાથે પોતાની તસ્વીરો પણ અપલોડ કરી હતી જેમાં તેના માથામાં વાળ નહોતા પરંતુ તે સ્થિતિમાંથી ઊભરીને મહિમા ચૌધરી બિલકુલ સ્વસ્થ અને સુંદર લુક સાથે તાજેતરમાં રાજશ્રી પ્રોડક્શનની ઇવેન્ટ દરમિયાન જોવા મળી હતી.
આ દરમિયાન તે પોતાની દિકરી અરીયાના ચૌધરી સાથે આવેલી હતી બેહદ શાનદાર અંદાજમા મહીમા ચૌધરીએ જોવા મળી હતી તેમાં તે આ ઉભંરે પણ ખુબ જ સુંદર અને બોલ્ડ લાગી રહી હતી તેને કે!ન્સર ની સારવાર બાદ જ અનુપમ ખેર સાથે શુટિંગ ની શરુઆત કરી હતી અને આવનારા સમય માં તે પોતાની દિકરી અરીયાના ચૌધરીને બોલીવુડ ડેબ્યુ કરાવવા માંગે છે.
જેના થકી તે રાજશ્રી પ્રોડક્શનની આ ઇવેન્ટ દરમિયાન બોલીવુડ ના પ્રસિદ્ધ પ્રોડ્યુસર અને જાણીતા ડીરેકક્ટર સાથે મુલાકાત કરતી પણ જોવા મળી હતી મહીમા ચૌધરી ના અભિનય ને લોકો આજે પણ ખુબ પસંદ કરે છે મહીમા ચૌધરી આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે આને ફેન્સ તેમના હર લુક પર પ્રેમ વરસાવતા રહે છે.