Cli

મહેશ ભટ્ટે દીકરી આલિયા ભટ્ટને ન આપવા દીધું સાતમું વચન તેનું કારણ કંઈક એવું હતું…

Ajab-Gajab Bollywood/Entertainment

આલિયા ભટ્ટ અને રણવીર કપૂરના લગ્ન કેટલાય ચોંકાવનાર ખુલાસો થયો છે સવારે એ વાતની જાણકારી આવી હતી કે રણવીર અને આલિયાએ સાતની જગ્યાએ ચાર જ લીધા છે હવે એ વાતની ચર્ચા પુરી નથી થઈ ને એક વધુ ચોંકાવનાર ખુલાસો થયો પરંતુ એ વાત મોટી છે જેને તમારે જાણવી જરૂરી છે.

હકીકતમાં આલિયાએ પોતાના લગ્નમાં સાત નહીં પરંતુ 6 વચન જ આપ્યા જેમાં આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટને સાતમા વચનમાં સમસ્યા હતી એટલે એમણે આલિયાને વિચારીને વચન આપવા કહ્યું અમર ઉજલાંની એક રિપોર્ટ મુજબ જયારે પંડિતજી રણવીર અને આલિયાને સાત વચન આપી રહ્યા હતા ત્યારે મહેશ ભટ્ટે રોકી દીધા.

અને મહેશ ભટ્ટે પંડિતજીને કહ્યું મારી પત્નીને આ વચન મેં નથી આપ્યું એટલે મારી પત્ની પણ આ વચન ન આપે સાતમા વચન પર પંડિતજી આલિયાને સમજાવી રહ્યા હતાકે આ વચન મુજબ આલિયાને બધા કામ પતિ રણવિરથી પૂછીને જ કરવું પડશે અને એજ ટાઈમે મહેશું ભટ્ટે પંડતીજીને ટોક્યા અને કહ્યું.

વિચારીને ફેંશલો લ્યો આ વચન એમને આપવું કે નહીં અને તેનું પરિણામ એજ આવ્યું કે આલિયાએ પિતાની વાત માનતા રણવીરને આ વચન ન આપ્યું આ રીતે 6 વચન સાથે આલિયા ભટ્ટ અને રણવીર કપૂરના લગ્ન પુરા થયા મિત્રો આ વચન પર તમે શું કહેશો તમારી પ્રતિક્રિયા અમને કોમેંટ માં જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *