સાઉથના સ્ટાર મહેશ બાબુએ બોલીવુડમાં ડેબ્યુની લઈને કંઈક એવુ કહી દીધું છે કદાચ એવું બોલીવુડે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય એમણે કહ્યું છેકે બૉલીવુડ એમને પરવડી શકે તેમ છેજ નહીં એટલે તેઓ ક્યારેય હિન્દી ફિલ્મો પાછળ પોતાનો સમય બરબાદ કરવા માંગતા નથી જણાવી દઈએ મહેશ બાબુ.
અત્યારે એમની આવનાર ફિલ્મ સરકારી વારુ પાટા રિલીઝ થતા સારી સફળતાની રાહ જોઈ રહ્યા છે ફિલ્મ ગઈકાલે 12 મેના રોજ રિલીઝ થઈ હમણાં લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં વાતચીત દરમિયાન મહેશ બાબુએ બોલીવુડમાં ડેબ્યુને લઈને કેટલીક વાતો કહી એમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બૉલીવુડ મને પરવડી શકે તેમ નથી.
ઇન્ટરવ્યૂ દરમિયાન મહેશ બાબુએ જણાવ્યું કે મને બૉલીવુડ તરફથી ઘણી ઓફર મળી પરંતુ મને લાગતું નથી કે બૉલીવુડ મને પરવડી શકે હું બૉલીવુડ ઇન્ડટ્રીઝમાં કામ કરવા નથી માંગતો જે નામ મને મળ્યુંછે તે બરાબર છે એટલે મેં ક્યારેય પોતાની ઇન્ડસ્ટ્રીઝ છોડવાનું ક્યારેય નથી વિચાર્યું મેં હંમેશા ફિલ્મો.
કરવાની અને મોટા બનવા વિશે વિચાર્યું છે એમણે વધુમાં કહ્યું કે એમને હિન્દી ફિલ્મોમાં કામ કરવાની જરૂર નથી કારણ કે હવે તેલુગુ ફિલ્મો દેશભરમાં જોવાય છે એટલે હું બોલીવુડમાં સમય બરબાદ કરવા નથી માંગતો મિત્રો જણાવી દઈએ મહેશ બાબુના આ બયાનના 2 દિવસ પછી યુટર્ન મારતા જોવા મળ્યા હતા.