આ દ્રશ્યો મહેસાણાના છે મહેસાણામાં ગઈકાલે રાત્રે એક અકસ્માત થયો અકસ્માત થયો ત્યારે ખબર પડી કે એ જે કાર ચાલક હતા એ દારૂ પીધેલી હાલતમાં નશાની હાલતમાં કાર ચલાવી રહ્યા હતા ને એટલે અકસ્માત થયો પછી જ્યારે લોકોની ભીડ એકઠ્ઠા થઈ અને પછી એ ભાઈને ગાડીમાંથી બહાર કાઢ્યા અને એની સાથે વાતચીત કરી તો એ પણ ખબર પડી કે કોંગ્રેસના કાર્યકર્તા છે નેતા છે
અને વાત કરતાં ખબર પડી એમનું નામ પાર્થ રાવલ છે પછી પોલીસને બોલાવવામાં આવ્યા અને પછી આગળની કાર્યવાહી થઈ આખી વાત જે છે રાજકીય રીતના પણ એટલે જોવામાં આવી કે કોંગ્રેસના નેતાએ દારૂ પી અને ગાડી ચલાવી જે કોંગ્રેસ છેલ્લા કેટલાય સમયથી દારૂબંધીની વાત કરી રહ્યા છે એ મુદ્દે લડવાની વાત કરી રહ્યા છે ત્યારે એમના જ પક્ષના એક નેતા દારૂ પી અને પછી અકસ્માત સર્જે છે અને પછી ત્યાં જે થાય છે એ પણ જબરજસ્ત છે ત્યાં સ્થાનિક લોકો જેટલા પણ છે એ લોકો ભેગા થઈ જાય છે
પોલીસને બોલાવે છે અને એ જે પાર્થ રાવલ નામના વ્યક્તિ છે એને ને બહાર કાઢી અને ધમકાવે પણ છે પછી ખબર પડે છે કે કોંગ્રેસના નેતા નીકળે છે. દારૂ પી અને ગાડી ચલાવી અને અકસ્માત સર્જનાર લોકો અને એવા કેસ આપણે સતત જોયા કરીએ છીએ. આપણે જ્યારે અકસ્માતની વાત કરતા હોઈએ ત્યારે જ્યારે મૃત્યુનો આંક મોટો ન થાય ત્યાં સુધી એ બહુ ચર્ચામાં પણ નથી આવતો એટલે તથ્યકાંડ હોય કે પછી એવા બીજા એક બે કાંડ તમે સમજો કે એ એટલે ચર્ચામાં આવે કારણ કે એમાં એક સાથે આટલા બધા લોકો મર્યા છે.
બાકી છૂટા છવાયા એક એક લોકોના મૃત્યુની વાત પણ નથી થતી. આ બધા જ કેસમાં કાર્યવાહીના નામે શું થાય છે એ પણ આપણને ખબર છે અને જ્યારે ડેટા કાઢીએ ત્યારે આપણને ખબર છે કે વર્ષના અંતે જે અકસ્માતની સંખ્યા હોય છે એ ખૂબ મોટી હોય છે એટલે છૂટા છવાયા સામાન્ય અકસ્માતને આપણે અકસ્માત ગણતા પણ નથી મૃત્યુ આંક જ્યાં સુધી મોટો ન થાય ત્યાં સુધી એની ચર્ચાઓ પણ નથી થતી આવી ઘટનાઓ પછી વધારે ચર્ચાનું કેન્દ્ર એ થતું હોય છે કે જે લોકો એ દારૂબંધીની સામે લડી રહ્યા છે એટલે કે દારૂબંધી હોવી જોઈએ અને ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ ન વેચાવું જોઈએ એના જ નેતા જ્યારે દારૂ પીને અકસ્માત કરે ત્યારે શું કરવાનું?
કાયદો અને વ્યવસ્થા બધા માટે સમાન જ છે કોંગ્રેસના નેતાઓ હોય ભાજપના નેતા હોય તમને પરવાનો નથી મળતો કે તમે દારૂ પીને ગાડી ચલાવી શકો. એ નેતાઓને આપણે ખૂબ જોયા છે કે જે કાચ ખોલી અને પોલીસને એવું કહે કે તને ખબર નથી હું કોણ છું પણ કાયદાને વ્યવસ્થા માટે બધા જ સરખા છે. ગઈ કાલે મહેસાણામાં બનેલી આ ઘટનામાં તમે જુઓ કે એ વ્યક્તિ જે પાર્થ રાવલ એનું નામ છે એને બહાર કાઢી અને પછી સામાન્ય લોકો શું કરે છે અને જ્યારે સવાલ જવાબ પૂછે તો એ જવાબ શું આપે છે તે જોઈએ ઉપર આમ દારુ પીલે ગાડી પછી ગાડી આ વા