માધુરી દીક્ષિતનું ઘર બનીને તૈયાર થઈ ગયું છે ઘર એટલું આલીશાન છેકે જોવા વાળાની આંખો જોતી જ રહી જાય માધુરીનું આ લક્ઝ્યુરિસ ઘર હવે ફાઈનલી તૈયાર થઈ ગયું છે ઘરના એક એક ખૂણાને એટલો આલીશાન લુક આપવામાં આવ્યો છેકે જોવા વાળા પણ દંગ રહી ગયા છે માધુરીએ પોતાનું નવું એપાર્ટમેન્ટ.
મુંબઈના વરલી એરિયામાં લીધું છે તેના માટે તેઓ મહિને 12 લાખનું ભાડું ચુકવશે પરંતુ આ ઘરમાં શિફ્ટ થયા પહેલા માધુરીએ આ ઘરને પુરી રીતે ડિઝાઇન કરાવ્યું છે ઘરને ચાર ચાંદ લગાવનાર અપૂર્વ શ્રોફે આ ઘરને એવું બનાવી દીધું છેકે હવે એ એપાર્ટમેન્ટ બિલકુલ મહેન બની ચૂક્યું છે માધુરી અહીં પતિ શ્રીરામ નીને અને.
પોતાના બંને બાળકો અરિન અને રિયાન સાથે 29 માં માળે રહેશે નવાઈની વાત એછે કે અપૂર્વએ આ ઘરને બહુ ટૂંકા સમયમાં તૈયાર કર્યું છે ઘરનની ડિઝાઇન એ રીતે રાખવામાં આવી છેકે તે માધુરીની પર્સનાલિટીને બિલકુલ મેચ થઈ જાય માધુરીએ આ બધી જિમ્મેદારી અપૂર્વ પર છોડી દીધી હતી માધુરીને નતી ખબર કે.
અપૂર્વ કંઈ રીતે ઘરને ડિઝાઇન કરી રહ્યા છે જયારે માધુરીએ ઘરને ફાઇનલ થયા પછી ઘરમાં પગ મુક્યો તો ઘરને જોઈને તેઓ ખુદ પણ હેરાન રહી ગઈ માધુરીનો આ નવો એપાર્ટમેન્ટ મુંબઈના વરલી એરિયામાં બન્યો છે માધુરીના આ ઘરથી સમુન્દ્રનો ખુબસુરત નજારો જોવા મળે છે તેના શિવાય સનસાઇટનું વ્યુ પણ સારું લાગે છે.