ગંગુબાઈના પરિવાર જોડેથી પરમિશન લીધા વગર એમના પર ફિલ્મ બનાવાઈ રહી છે ફિલ્મમાં ગંગુબાઈને એક ધંધો કરનાર બતાવાઈ છે કદાચ તમને નહીં ખબર હોય ગંગુબાઈ એ ચાર બાળકોને ગોદ લીધા હતા આજ એમનો પરિવાર વધીને 20 લોકોમાં થઈ ગયો છે જયારે પણ કોઈ વ્યક્તિ પર ફિલ્મ બનાવાય.
અથવા પુસ્તક લખાય ત્યારે એમના પરિવાર પાસેથી પરમિશન લેવામાં આવે છે પરંતુ નવાઇની વાત એ છેકે ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ બનીને તૈયાર થઈ ગઈ છે 25 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે પરંતુ ગંગુબાઈના પરિવાર જનોને તેની ગંધ પણ ન આવી ગંગુબાઈનો પરિવાર આટલા સમયથી આરામથી જિંદગી જીવી રહ્યો હતો.
પરંતુ જ્યારેથી ફિલ્મનું ટ્રેલ રિલીઝ થયું છે લોકોએ એમનું જીવવું હરામ કરી દીધું છે એમને ધંધાવાળી ની ઓલાદો કહેવામાં આવી રહ્યું છે મજબૂરીમાં હવે ગંગુબાઈના પુત્ર અને પરિવારે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે ગંગુબાઈ પરિવારના વકીલ નરેન્દ્રનું કહેવું છેકે ગંગુબાઈ એક સામાજિક કાર્યકર્તા હતી પરંતુ.
ફિલ્મમાં એમને સે!ક્સ વ!ર્કર તરીકે દર્શાવામાં આવી રહ્યા છે ફીલ્મમાં એમને મા!ફિયા ડો!ન બતાવાઈ રહ્યા છે એમના પરિવારના લોકો ક્યારેક અંધેરી ક્યારેક બોરવલ્લી જેવી જગ્યાએ ઘર બદલાવવા મજબુર થયા છે ગંગુબાઈ પરિવારના લોકોએ આ મામલે ભણશાલીને નોટિસ પણ મોકલી છે હવે જોઈએ છીએ શું ગંગુબાઈના પરિવારને ન્યાય મળશે.