મોરબી ઝુલતા પુલ ટુટવાના બનાવમાં 150 થી વધુ લોકોના કરુણ મોત નિપજ્યા છે ચોધાર આંશુઓ અને પરીવારનો ના આક્રંદ વચ્ચે અનેક પરીવારોમા મો!તનું માતમ છવાઈ ગયું હતુ આ ઘટના માં 400 થી વધારે લોકો મચ્છુ નદીમાં ખાબકતા હાહાકાર મચી ગયો હતો જેમા ઘણા ઈજાગ્રસ્ત તો મૃતકોની પાણીમાં થી.
મૃતદેહ કાઢતા હૈયા ધ્રુજી ઉઠ્યા હતા જેમા કાકંરેજ તેરવાડાની એક મહીલા પણ મો!તને ભેટી હતી તેના ત્રણ બાળકો નિરાધાર બન્યા હતા એક વર્ષ પહેલાં પિતાનું માર્ગ અકસ્માતમાં મો!ત થયું હતું જે પછી બાળકો માતાની છત્રછાયા માં જીવતા હતા કાકંરેજ તેરવાડાનો બારોટ પરીવાર ઘણા વર્ષોથી.
મંજુરી કામ કરવા ગાંધીધામ રહે છે જેમાં ત્રણ બાળકો અને માતા પિતા માંથી પિતાનું એક વર્ષ પહેલાં અકસ્માત માં મો!ત થયું હતું આ દરમિયાન બાળકોનો બધો આધાર એક માં માત્ર હતી અને દિવાળીની રજાઓમા કમળાબેન બારોટ મોરબી ઝુલતા પુલ પર ફરવા આવ્યા હતા આ ઘટનામાં તેઓનુ મો!ત નિપજ્યું હતું.
તેમના ત્રણ બાળકો માંના મૃ તદેહને જોઈને આક્રંદ કરતા હતા તેમનો એક માત્ર આધાર એમની માં ત્રણ નાના નાના બાળકો ને મુકીને ચાલી ગઈ માસુમ બાળકો ના આંખો માંથી આંશુ રોકાઈ નહોતા રહ્યા એમના પરથી બાપ અને માં બંને નો આધાર રહ્યો નથી તે આ ગોઝારી મોરબીની ઘટનામાં માં પોતાની માં ને ગુમાવી નિરાધાર બની ગયા છે.