બોલીવુડ માં જ્યારે પણ આપણે કોમેડી કોઈપણ સીનને જોઈએ છીએ ત્યારે આપણી સામે ઘણા ચહેરાઓ આવે છે જેમાંથી ઘણી બધી ફિલ્મો માં ધમાકેદાર કોમેડી થી લોકોને પેટ પકડી ને હસાવનારા રાજપાલ યાદવ જરુર યાદ આવે છે તાજેતરમાં એક ફિલ્મ શુટીંગ ના સેટ પર એક ઇવેન્ટ દરમિયાન રાજપાલ યાદવ.
પોતાની ટીમ સાથે સ્પોટ થયા હતા મિડીયા વચ્ચે એમની ટીમે પોઝ આપ્યો સાથે રાજપાલ યાદવે પણ ઘણા પોઝ આપ્યા ત્યાર બાદ ટીમ ચાલતી થઈ પણ રામપાલ યાદવ પાછા ફરી ને એમના ફોટા પાડતા તમામ મિડીયા કર્મીઓને પુછ્યું ભાઈઓ તમે જમ્યા છોકે બાકી છે રાત્રીનો જમવાનો સમય હતો આ દરમિયાન.
રામપાલ યાદવ ની ભાવના મિડીયા કર્મીઓ ના હ્દય માં ઉતરી ગઈ એમને એ પણ કહ્યુંકે હું આપબધાની જમવાની વ્યવસ્થા કરાવું ચાલો તો મિડીયા કર્મીઓએ ના કહ્યું કે અમે જમી ને આવ્યા ઘણા બોલિવૂડ ના સિતારાઓ એટીટ્યુડ માંથી ઉંચા નથી આવતા ત્યારે રામપાલ યાદવની ભાવનાત્મક લાગણીઓ એમના.
જીવનના સર્ઘષને અભિવ્યક્ત કરે છે એમને પોતાના શ્રેષ્ઠ અભિનય થકી ઘણા બધા ફિલ્મ એવોર્ડ પણ મેળવ્યા છે એમને પ્યાર તુને ક્યા કિયા હંગામા વક્ત ધ રેસ અગેન્સ્ટ ટાઇમ ચૂપ ચૂપ કે ગરમ મસાલા ફિર હેરા ફેરી માધુરી દીક્ષિત બન્ના ચાહતા હૂં લેડીઝ ટેલર રામા રામ ક્યા હૈ ડ્રામા હેલો હમ લાલન બોલ હૈ.
કુસ્તી મિર્ચ બેની અને બબલુ અને હું મેરી પત્ની ઔર વો જંગલ અને ઢોલ જેવી ઘણી બધી ફિલ્મો માં દર્શકો ને પેટ પકડી હસાવ્યા છે રાજપાલ યાદવ નો સ્વભાવ વાસ્તવિક જીવનમાં ખુબ સરળ અને સાત્વિક છે અભિનેતાનું ગુમાન એમનામાં સહેજ પણ નથી મિત્રો આપનો રાજપાલ યાદવ વિશે શું અભિપ્રાય છે.