ભારતની રાજધાની દિલ્હીમાં જીબી રોડ આવેલો છે અને જે વિસ્તારનુ નામ ગારસ્ટીન બાસ્ટીન રોડ છે જ્યાં 100 વર્ષ પહેલાંની જુની ઈમારતો આવેલીછે એ એવો વિસ્તાર છે જેનું નામ સાભંડતા લોકો તરતજ અંદરો અંદર નીચા અવાજે ચર્ચા ચાલુ કરીદે આ વિસ્તારમાં દરેક ઈમારતો ની દિવાલો પર.
દલાલો ચોર જેબકાતરુ અને ગું!ડાઓ થી સાવધાન રહેવાની સલાહ પણ લખેલીછે આ વિસ્તારનુ નામ સાભંડતા સરીફો ના પરસેવા છુટી જાય છે અહીં સડકોની નીચે દુકાનો ઉપર સે!ક્સવર્કરો ના કોઠાઓ આવેલા છે જેમાં એમાં રહેલી છોકરીઓ પોતાની મરજી તો પોતાની મરજી વિરુદ્ધ પણ આવેલી હોય છે.
જેમાં સુત્રો મુજબ માહીતી મળી કે અમુક કિસ્સામાં ભારતના વિવિધ ક્ષેત્રો માંથી લગ્ન ની લાલચ આપી ને ભગાડેલી છોકરીઓને અહીં વેચી દેવામાં આવે છે સાથે અમુક અનાથ અને મજબૂર છોકરીઓ પણ આ ધંધાનો એક હીસ્સો બની ને રહી જાય છે દરવાજા પર ઉભી રહીને પારદર્શક અને.
શરીરને અડધા ઢાંકેલા પોષાક માં લોભામણા સુગારં સજીને આ સે!ક્સ વર્કરો રાહદારીઓ ને પોતાની પાસે બોલાવે છે અહીંયા થી નીકળતા એય આના હૈ ચલના આજા મેરે રાજા આતા હૈ ક્યા ઓય જવાન આવા અવાજો કાનમાં સતત ગુંજ્યા કરેછે આ વિસ્તારને બદનામ ગલીઓની નામના.
પણ અપાય છે બદનામ ગલીઓની દેહવ્યાપારમાં ધકેલાઈ કોઈ માસુમ તો કોઈ મજબુર ની ચીસો હંમેશા ગુજંતી રહે છે સમય જતાંએ આ દેહ વેપારનો ધંધો બની ને રહી જાય છે અત્યારે એ દિલ્હીનો રેડ લાઈટ એરિયા ગણવામાં આવે છે અહીં દેહવ્યાપાર સાથે સંકળાયેલ મહિલાઓ ધંધો