નવાબ મલિકે સમીર વાનખેડે ઉપર આરોપ લગાવ્યો હતો કે વાનખેડે સરકારી ઓફિસર હોવા છતાં કઈ રીતે એક સારી હાઈ ફાઈ લક્ઝુરિયસ જીવન એન્જોય કરે છે તેઓ બે લાખની શર્ટ પહેરે છે 50 હજારની ટીશર્ટ પહેરે છે 20 થી 25 હજારની ઘડિયાળ પહેરે છે અને રાજાઓમાં મોલદિવ ફરવા જાય છે કઈ રીતે એક સરકારી ઓફિસર આવી હાઈફાઈ જીવન જીવે છે.
એવા કંઈક સવાલ નવાબ મલિકે ઉઠાવ્યા હતા મતલબ કે સમીર વાનખેડેની ઈમાનદારી ઉપર શક કર્યો હતો એવામાં ક્રાંતિ રેડકર જેઓ વાનખેડેના પત્ની છે જેઓ શરૂઆતથી સમીરના પડખે ઉભા છે મીડિયામાં એમણે નવાબ મલિકે સામ જવાબ આપ્યા છે એજ ક્રાંતિ રેડકરે સોસીયલ મીડિયામાં એક પોસ્ટ સેર કરી છે.
આ પોસ્ટ દ્વારા નવાબ મલીકેને એક જબરજસ્ત જવાબ આપ્યો છે જયારે આ પોસ્ટમાં ક્રાંતિ રેડકરે એક ફોટો શેર કર્યો છે જેમાં લખ્યું હતું આજે અમે જમવામાં દાલ મખાની અને જીરા રાઈસ કાઘી છે જીરા રાઈસ ઘરે બનાવી છે અને દાળ મખાની અમે બહારથી ઓર્ડર કર્યો છે જેની કિંમત 190 રૂપિયા છે.
પોસ્ટ નીચે વધુમાં લખ્યું હતું આ બધું એટલા માટે લખું છું કાલે ઉઠીને કોઈ એવું ના કહે કે એક સરકારી ઓફિસરના ફેમિલીએ આવું તેવું નહીં ખાવું જોઈએ તો સ્વાભાવિકછે આ જબરજસ્ત પોસ્ટ દ્વારા નવાબ મલિકને કહેવામાં આવી રહ્યું હોય જયારે સામે નવાબ મલિક પણ એમના બયાન રોજ અલગ અલગ આપતા રહે છે.