કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્ન ધામધૂમથી થઈ ગયા જેમાં કરોડોનો ધુમાડો કેટરીનાએ કર્યો એક સમયે મીડિયાથી છુપાવીને કેટરીના લગ્ન કર્યા પરંતુ હવે લગ્ન બાદ કેટલીક તસ્વીર વાઇરલ થઈ રહી છે તેના લગ્નના ફોટા પણ લોકો કરી રહ્યા હતા એવામાં સોસીયલ મીડિયામાં અત્યારે કેટ અને વિકિના લગ્નના કેટલાક ફોટો સેર થઈ રહ્યા છે.
કાલે કેટરીના કૈફે મહેંદી અને હળદર પ્રસંગના ફોટો શેર કર્યા હતા હવે એક્ટરે એક વાર ફરીથી કેટલીક ખુબસુરત તસ્વીર શેર કરી છે જેમાં કેટરીના કૈફની બહેનો અને મિત્ર ચાદર પકડીને કેટરીનાને લઈ જય રહ્યા છે કેટરીના ફોટા શેર કરતા સાથે કેપશનમાં ખુબજ ઈમોશનલ લાઈન લખી હતી.
કેટરીનાએ શેર કરેલી પોસ્ટમમાં અત્યાર સુધી 9 લાખથી વધુ લાઈક મળી ચુક્યા છે કેટના ફેન્સ ફોટોને ખુબજ પસંદ કરી રહ્યા છે અને સાથે પોતાના અકાઉન્ટમાં સેર કરતા જોવા મળ્યા હતા અહીં હવે ટૂંક સમયમાં કેટરીના રિસેપ્સન નું આયોજન કરવા જઈ રહી છે જેમાં નામી અનામી એક્ટર હાજર રહેશે.