શાહરુખ ખાન ના લાડલાઓ એ દેખાડ્યો ઘમંડ પણ અનન્યા પાંડે આવી સામે બોલીવુડ ફિલ્મ મજામાં ના પ્રમોશન સેટ દરમીયાન ઘણા બધા બોલિવૂડ સેલિબ્રિટી આવેલા હતા જેમા શાહરુખ ખાન નો આર્યન ખાન દિકરી સુહાના ખાન અને ચંકી પાંડે ની દિકરી અનન્યા પાંડે પણ આવેલી હતી.
સેટ પર નિકડતી વખતે આર્યન ખાન અને સુહાના ખાનને મિડીયા સાથે ચાહકો એમને પ્લીઝ એક ફોટો ની બુમો પાડી રહ્યા હતા પણ આર્યન ખાન કે સુહાના ખાને એક પણ નજર ચાહકો અને મિડીયા સામે નહોતી કરી તેઓ ચાહકોની હિંગને ઈગ્નોર કરતા રોકાયા વિના આગળ વધી ગયા હતા.
જે દરમિયાન ચાહકોમાં ખુબ રોષ જોવા મળ્યો હતો પરંતુ જ્યારે અભિનેત્રી અનન્યા પાંડે સેટ પર થી નીકડી એ સમયે અનન્યાજી એક ફોટો કહેતા અનન્યા પાંડે રોકાઈ ગઈ હતી અને મિડીયા ચાહકો સમક્ષ ઉભા રહી બધાની મનોકામનાઓ પૂર્ણ કરતા પોઝ આપ્યા હતા તેણે ગ્રીન ચોલી ગ્રીન.
બ્લાઉઝ પહેરેલું હતુ નેક સોર્ટ બ્રાઉઝમા તેના નિતંબો ઉપસી આવેલા જણાયા હતા સાથે આભલે જડીત ડ્રેસમાં તે ખુબજ સુંદર લાગી રહી હતી સોશિયલ મીડિયા પર આ વિડીયો વાઈરલ થતાં યુઝરો એક તરફ અનન્યા પાંડે ના વખાણ કરી રહ્યા હતા તો બીજી બાજુ આર્યન ખાન અને સુહાના ખાનને ખૂબ ટ્રોલ કરી રહ્યા હતા.
યુઝરો જણાવી રહ્યા હતાકે આ બંને ને બહુ ઘંમડ છે આમને બોલીવુડ માં ફિલ્મો માં દેખાવા દો ફ્લોપ કરાવી ને રહીશું તો બીજે યુઝર લખ્યું કે જ્યારે આમની ફિલ્મ આવશે ત્યારે કગરતા જોવા મળશે અત્યારે કેટલુ અભિમાન જોવા મળે છે જેવી ઘણી બધી કોમેન્ટ થકી શાહરુખ ખાન ના લાડલાઓને ટ્રોલ કર્યા હતા.