બોલીવુડ કિગંખાન અભિનેતા શાહરૂખ ખાન ની દિકરી સુહાના ખાન આજકાલ ખુબ જ ચર્ચામાં રહે છે શરુઆતમાં તે ખુબ જ સામાન્ય અને ચશ્મા પહેરીને રહેતી હતી તે કદરુપી લાગતી હતી પરંતુ અચાનકજ એ મોર્ડન અને ફેસનેબલ કપડાઓ સાથે નંબરના ચશ્મા પણ કાઢી ખુલ્લા કેશ સાથે જોવા મળી રહી છે જેને ખુબ.
જીમ વર્કઆઉટ થી પોતાનુ ફિગર મેન્ટેન કર્યું અને અભિનય પ્રશિક્ષણ મેળવીને અભિનેત્રી બનવા માટે ખુબ મહેનત કરી આજે સુહાના ખાન નો લુક બદલાયોછે તે છેલ્લા બે વર્ષ માં આજે 18 વર્ષ ની ઉંમરે હોટ અને ગ્લેમર દેખાઈ રહીછે તે પોતાની પહેલી બોલીવુડ ડેબ્યુ ફિલ્મ આર્ચીઝ થી ડેબ્યુ કરવા જઈ રહી છે જેને ડીરેક્ટ.
કરી છે જોયા અખ્તરે જેમા અન્ય પણ સ્ટારકીડ પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત કરવા જઈ રહ્યા છે તેના વચ્ચે સુહાના ખાન મુબંઈ એરપોર્ટ પર પોતાના ભાઈ આર્યન ખાન સાથે જોવા મળી હતી જેમાં તે વાઈટ ટોપ પર ઓપન સોર્ટ જેકેટ અને વાઈટ નાઇટી પહેરેલી હતી ટોપ નેકલેસ હોવાથી તેના નિ!તંબો ખુબ પ્રદસિત થઈ રહ્યા હતા.
જે ખુબ જ ક્યુટ લાગી રહ્યા હતા સાથે લાઈટ મેકઅપ માં સુહાના અપ્સરા જેવી લાગતી રહી હતી ચાહકોની લાંબી ભિડ એને જોવા એકત્ર થઈ ગઈ હતી ગાડીમાં થી ઉતરતા જ પ્લીઝ સુહાનાજી એક ફોટો ની બુમો ચોતરફ ગુંજી રહી રહી હતી આ વચ્ચે સુહાના ધીમી હરણી જેવી ચાલે પોતાના કદમ એરપોર્ટ.
તરફ વધારી રહી હતી એના આ લુકનો વિડીઓ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો જેને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે સુહાના ની ફિલ્મ માં એન્ટ્રી પહેલાજ બોલીવુડ ની અભિનેત્રી ઓને શરમાવી રહી એટલી લોકચાહના મેળવી રહી છે આવનારા સમયમાં ફિલ્મ કેરીયર માં સુહાના પોતાના હુસ્ન નો જાદુ કેવો ચલાવે છે એ જોવું રહ્યું.