Cli
લાઈવ આવી ફિલ્મ પઠાન વિશે બેકાબુ બની આલીયા ભટ્ટ, શાહરુખ વિશે જણાવતા કહ્યું જો...

લાઈવ આવી ફિલ્મ પઠાન વિશે બેકાબુ બની આલીયા ભટ્ટ, શાહરુખ વિશે જણાવતા કહ્યું જો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન આ દિવસોમાં પોતાની 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ પઠાન ને લઈને ખુબ ચર્ચાઓ માં છવાયેલા છે આ ફિલ્મ રીલીઝ પહેલાજ વિવાદોમાં ફસાઈ છે ફિલ્મ પઠાણના બે સોંગ રિલીઝ થયા છે જેમાં બેશરમ રંગ સોંગ માં ભગવા રંગની બિકીની પહેરીને.

દિપીકા પાદુકોણ શાહરુખ ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળે છે જેને લઈને ઘણા લોકોએ આ ફિલ્મ નો બહીસ્કાર કરી ફિલ્મના પોસ્ટર સાથે શાહરુખ અને દિપીકા ના પોસ્ટર સળગાવી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો આ વચ્ચે શાહરૂખ ખાન ની ફિલ્મ પઠાન નું ટ્રેલર લીક થઇ ગયું છે જે ઈન્ટરનેટ માં ધુમ મચાવી રહ્યું છે.

પરંતુ આ પઠાન નું ટ્રેલર નથી શાહરૂખ ખાને એક એડ માટે કરેલું એક્સન શુટ છે ફિલ્મ નું ટ્રેલર 10 જાન્યુઆરી ના રોજ રિલીઝ થવાનું છે જેને લઈને શાહરૂખ ખાને ખુલાસો પણ પોસ્ટ કરીને કર્યો છે આ વચ્ચે શાહરૂખ ખાન વિશેની બોલીવુડ ફિલ્મ અભિનેત્રી આલીયા ભટ્ટ ની એક પોસ્ટ ખુબ વાઈરલ થઈ છે.

આલિયા ભટ્ટે પોતાનો ઓફિસિયલ ટ્વીટર એકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે આલિયા ભટ્ટે જે ટ્વીટ કરી છે તે ખૂબ ચર્ચાઓમાં આવી છે આલિયા ભટ્ટ ટ્વિટમાં જણાવ્યું હતું કે 25 જાન્યુઆરી પછી હું તમને પઠાન બોલાવીશ હું બહુ જ ક્રિયેટીવ છું શાહરુખ ખાને પોતાના ફેન્સ માટે સવાલ.

જવાબ નું એક બેસન રાખેલું હતું જેમાં શાહરૂખ ને એક ફેને પુછ્યુ કે આલીયા ભટ્ટ આપને એસાર શા માટે કહે છે જેના જવાબમાં શાહરુખ ખાને જણાવ્યું કે તેમણે તે બોલવું સારું લાગે છે અથવા તે મારું સન્માન કરી રહી છે આલીયા એ આ જવાબમાં આ ટ્વીટ કર્યું હતું આલીયા ભટ્ટ અને શાહરુખ ના.

આ સવાદં સામે આવ્યા બાદ લોકોમાં ખુબ ચર્ચાઓ જોવા મળી છે ફિલ્મ પઠાણમાં શાહરુખ ખાનની સાથે દીપિકા પાદુકોણ અને વિલનના પાત્રમાં જોન અબ્રાહમ જોવા મળશે જેને લઇને દર્શકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે વાંચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *