Cli

ખૂંખાર સિંહને જોઈ ચોકીદાર ભાગ્યો! કુતરાની પાછળ સિંહણ ઘુસી ફેક્ટરીમાં

Uncategorized

જંગલની સીમા ઉપર એક ખુંખાર સિંહણને કુતરાઓએ એવી પરેશાન કરી કે સિંહણ તેની પાછળ દોડતી દોડતી જુઓ આ ફેક્ટરીના ગેટ ઉપર આવી ગઈ હવે એમાં મુશ્કેલીમાં મુકાઈ ગયો ચોકીદાર કેવી રીતે તમે જુઓ ચોકીદારને ખબર જ નથી કે બહાર શું ચાલી રહ્યું છે અચાનક જ કૂતરાની પાછળ દોડતી સિંહણ આવે છે અને ચોકીદાર તો સ્તબ્ધ બની જાય છે અને ભાગીને સીધો ઓરડીમાં ઘૂસી જાય છે પણ ભાઈ આ તો ગીરના લોકો જેવું એને હોશ સંભાળ્યું એવો જે ગેટ ખોલી અને બહાર જાય છે જ્યાં થોડી જ ક્ષણો પહેલા એક સિંહણ જોવા મળેલી હતી છતાં એને બિલકુલ ડર નથી લાગતો કે સિંહણ ત્યાં જ ઊભી હશે

તો હવે આ દ્રશ્યને તમે જુઓ તમારી સામે ક્યારેક સિંહણ આવી રીતે જો આવી ચડે તો તમે શું કરો ખેર તમને એ પણ પ્રશ્ન થતો હશે કે જંગલના વિસ્તારમાં આવી ફેક્ટરી કોણે નાખી હશે અને આ કયો વિસ્તાર છે તો હું આપણે જણાવી દઉં કે આ આધાર ઇન્ડસ્ટ્રીઝ છે જે ગીરની સરહદ ઉપર આવેલી છે અને ત્યાં અવારનવાર સિંહો આવી ચડે છે અને આવે છે પણ કેવી રીતે? આ સિંહણનો વિડીયો તમે જુઓ કે ફેક્ટરીની બિલકુલ નજીક રાતના અંધકારમાં એ આવે છે અને પછી રસ્તો શોધે છે કે ફેક્ટરીની અંદર કેવી રીતે જવું? અને પછી એ દિવાલ ઉપર ચડી જાય છે. દિવાલ ઉપરથી એ બિલકુલ ઓબ્ઝર્વેશન કરે છે કે અંદર શું ચાલી રહ્યું છે? એ તો જંગલની દુનિયાની મહારાણી છે. એને ઘણા બધા પ્રશ્નો થતા હોય કે આટલું મોટું એમ્પાયર જંગલ વિસ્તારમાં કોણે ઊભું કર્યું હશે અને અંદર શું ચાલતું હશે જેવી રીતે મોટા ઇન્કમ ટેક્સના કે જીએસટીના અધિકારીઓ કે કસ્ટમના લોકો કેવી રીતે બધું ઓબ્ઝર્વેશન કરતા હોય કોઈ જગ્યાએ રેડ પાડવા જતા

પહેલા આવો જ મોકો એક વખત સિંહોને આ ફેક્ટરીમાં આવવાનો મળી ગયો ચોકીદાર દેખાતો નથી તમે જુઓ એની ઓલરેડી બંધ છે દરવાજો ખુલ્લો છે અને સિંહ બિલકુલ આરામથી અંદર પ્રવેશે છે હા એ બિલાડીની જેમ દબાતા પગલે આવે છે કારણ કે બિલાડી કૂળનું પ્રાણી છે અને આવીને જાણે સરપ્રાઇઝ વિઝિટ હોય એવી રીતે એ જુએ છે કે આ જગ્યા શું છે અહીંયા શું ચાલતું હશે જાણે કોઈ ખરેખર જ ઇન્સ્પેક્શન ના હોય એવું જ ઇન્સ્પેક્શન એ કરે છે અને એ એક જ નથી બેની જોડીમાં બંને અહીંયા લટાર મારે છે અને આ ફેક્ટરી જે છે એનો એક એવો પણ વિડીયો છે કે જેમાં ચોકીદાર અને સિંહનું કેવું એન્કાઉન્ટર થાય છે આ બહુ ગજબ દ્રશ્ય છે સિંહ સામેથી આવી રહ્યો છે અને આ માણસ પણ રાત્રિના અંધકારમાં તમે જુઓ [સંગીત] બિલકુલ એ જ ડાયરેક્શનમાં એની તરફ જઈ રહ્યો છે અને હવે એને અચાનક ખબર પડે છે

કે હવે આ તો સિંહ છે પોતે તો ભાગે છે સિંહ પણ ભાગે છે કલ્પના કરો કે આપણે જતા હોઈએ અને આવી રીતે આપણને સિંહ સામે મળી જાય તો છાતીના પાટિયા જ બેસી જાયને આ દ્રશ્ય છે જૂનાગઢ નજીક આવેલા ડુંગરપુરની એક સિમેન્ટ ફેક્ટરીનું જ્યાં રાત્રિના સમયે સિંહ પસાર થઈ રહ્યો હતો અને એ જ દિશામાં જે રીતે આ વ્યક્તિ ત્યાં જાય છે અને પછી [સંગીત] જે ભાગાભાગી થાય છે પરંતુ આપણને એવું લાગે કે આવા દ્રશ્યો જવલ જ થતા હશે પરંતુના આ ડુંગરપુર વિસ્તારની આ ફેક્ટરીમાં અગાઉ પણ આવા દ્રશ્યો સર્જાઈ ચૂક્યા છે અને આ તો બહુ ગજબ છે એક વ્યક્તિ ગેટની અંદર ખુરસી ઉપર સૂતો છે અને એક ગેટ પાસે ઊભો છે અને તમે જુઓ કે એની બરાબર બાજુમાંથી જંગલી પ્રાણી પસાર થાય છે એ પ્રાણી તો જરક છે પરંતુ આગળનો વિડીયો તમે જુઓ કે કેટલી આસાનીથી આ ગેટ પાસેથી સિંહો પસાર થાય છે અને જે વ્યક્તિ ગેટ પાસે ઊભો છે

એ તો ત્યાં જ ઊભો રહે છે પરંતુ ગેટની અંદર ઉભેલો વ્યક્તિ દોડીને ભાગી જાય છે હજુ પણ એક વિડીયો છે તમે જુઓ કે આ કેટલો આરામથી બેઠો છે રાત્રિનો સમય છે અને જુઓ ગેટ પાસેથી બે સિંહો પસાર થઈ રહ્યા છે કલ્પના કરો કે આપણા ગુજરાતમાં આપણી આસપાસ જ જે જંગલનો વિસ્તાર છે અને જંગલની આસપાસ આવેલા ગામડા છે ત્યાં જનજીવન કેવું હશે આપણા ઘરની આસપાસથી તો સ્વાનો પસાર થાય એવું દ્રશ્ય આપણે જોતા હોઈએ પરંતુ અહીંયા તો લોકો જ્યાં વસે છે ત્યાંથી વન્ય પ્રાણીઓ સિંહો દીપડા અને એ પણ એમના પરિવાર સાથે જુઓ કેટલી આસાનીથી પસાર થઈ રહ્યા છે તો ગીર અને ગીરની આસપાસ ગામઓની તો વાત જ નિરાળી છે આ દ્રશ્ય તમે જુઓ કે એક વ્યક્તિ અહીંયા પંક્ચર કરી રહી છે અને એને પણ ખબર નથી કે એમની બાજુમાંથી એક સિંહણ પસાર થઈ રહી છે અને ભાઈ ધન્યવાદ તો સિંહણને દેવા પડે આ તમે જુઓ કે ગામમાં સિંહ આવ્યો છે અને લોકો એને કેવી રીતે વિદાય આપવા માટે નીકળી રહ્યા છે આવા જ અજાયબ વિડિયો તમને આ ચેનલ ઉપર જોવા મળશે જો તમને પસંદ હોય તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો

અને નિહાળો ગીર અને સિંહ સિંહોની અજય દુનિયા આ વિડિયોને અંત સુધી નિહાળજો ખૂબ જ અદભુત વિડિયોઝ તમને જોવા મળશે. ચોમાસાની ઋતુમાં જૂન મહિનાથી ત્રણ મહિના સુધી લાયન સફારી બંધ હોય છે એટલે સત્તાવાર રીતે સિંહોના દર્શન થઈ શકતા નથી પરંતુ ઈરની આસપાસના ગામોમાં સિંહો માટે આવું કોઈ વેકેશન હોતું નથી ઉલટાનું ચોમાસામાં તો [હાસ્ય] સિંહો વધુ રોડ ઉપર જોવા મળે છે અને સિંહ વિસ્તારમાં પણ ખૂબ જ જોવા મળે છે પણ તમને એક બાબતનું આશ્ચર્ય જરૂર થતું હશે કે આ બધા ગામો કે જ્યાં આવી રીતે સિંહ સિંહણો પ્રવેશ કરતા હોય છે ત્યાં આપણે આપણે વિડિયોમાં જોયું તો બહુ આસાન [સંગીત] છે પરંતુ જ્યારે આવા ગામોમાં સિંહો વારંવાર આવતા હોય અને ખાસ કરીને જંગલ ખાતાનું તો કામ જ છે જંગલમાં રહીને કામ કરવાનું તો એમના માટેના જે ક્વાર્ટર્સ હોય છે સ્વાભાવિક છે કે આ ક્વાર્ટર જંગલ વિસ્તારમાં જ હોય તો જસાધાર હોય ભીમચાસ હોય બાબરિયા હોય આવા વિસ્તારોમાં જે ક્વાર્ટર હોય છે ત્યાં સુધી સિંહો આવી જાય છે હવે આ તો ગજબ કહેવાય ને કે પગથિયા ચડી અને સિંહ વન વિભાગના જે ક્વાર્ટર છે

ત્યાં આવી જતા હોય એમની પરસાળમાં આંટા મારતા હોય તો આપણે ખરેખર તો સિંહોના જતન માટે વન વિભાગનો સ્ટાફ કેવી જહેમત ઉઠાવે છે અને એમ જોઈએ તો આ તો જોખમી કામ છે સિંહ તો વાઈલ્ડ એનિમલ છે એટલે કઈ દરેક કિસ્સામાં સિંહો મનુષ્યો ઉપર હુમલા ના કરે એવું નથી એ તો હુમલો કરી પણ લે તો આ પરિસ્થિતિમાં વન વિભાગને પણ ધન્યવાદ છે અને ગીરના ના સિંહો ગામોમાં આવે ક્યારે કે ત્યાં કોઈના ઉપર હુમલા પણ કરી બેસે આમ છતાં મોટાભાગના ગામ લોકો સિંહો સાથેનું અસ્તિત્વને સ્વીકારે છે અને જે રીતે ગીર વિસ્તારમાં સિંહોનું જતન થઈ રહ્યું છે એ માટે ગામ લોકોને પણ ધન્યવાદ દેવા પડે કારણ કે આવી પરિસ્થિતિમાં તો સિંહો અને મનુષ્ય વચ્ચે ઘર્ષણ થઈ જવું બહુ આસાન છે પણ ગીરના ખુમારીવાળા લોકો સિંહોને ખૂબ જ પ્રેમ કરે છે અને એના જ કારણે આ તમે જુઓને કેટલું અદભુત દ્રશ્ય છે સિંહોનું આખું ઝૂંડ એમનું ટોળું આ રસ્તા ઉપર વિહાર કરી રહ્યું છે પપ્પા અહી જોવે છે જોતા થા જો પપા બિચારી હું કરવું બેટા આપણે કઈ ન પપા કા ગુજરાત કે ગીર ફોરેસ્ટ કે આસપાસ બસને વાલે લોગો કી ય કહાની બડી રોમાંચક હા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *