દીપિકા પાદુકોણથી ઓછી ફી મળવા પર રણવીર સિંહે બયાન આપ્યું છે કહી દીધી તેના વિષે મોટી વાત મીડિયા રિપોર્ટની માનીએ તો દીપિકા પદુકોણ ઊંચી ફી લેતા એક્ટર માંથી એક છે આપણે ઘણી વાર વધુ ફી લેવા બાબતે કંગના રાણાવત અને દીપિકા પાદુકોણ વિષે સાંભળીએ છીએ કોણ ઊંચી ફી લેછે.
કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ દીપિકા પાદુકોણને રણવીર સીંગ કરતા ઘણી વધુ ફી ઓફર કરવામાં આવે છે હવે રણવીર સીંગે પોતાના વિષે અને દીપિકા વિષે ખુલીને વાત કરી છે રણવીરે જણાવ્યું હતું કે તેઓ જયારે શરૂઆતમાં દીપિકાથી મળ્યા હતા ત્યારે તેઓ ઇન્ડસ્ટ્રીઝની સૌથી વધુ ફી લેતી એક્ટર હતી.
ફિલ્મ પદમાવત માટે દીપિકા પાદુકોણને 12 કરોડ આપવામાં આવ્યા હતા જયારે રણવીર સિંગને સાતથી આઠ કરોડ ઓફર કરવામાં આવ્યા હતા રણવીરે હવે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું દીપિકા ને આગળ વધતા જોઈને સૌથી વધુ ખુશી મને થાય છે મને તેને લઈને ખુબ સારું મહેસુસ થાય છેજે તેને મરાથી વધુ ફી મળે છે.