Cli

લ્યો બોલો સલમાન ખાને કેટરીના કૈફનું કરિયર બનાવ્યું છતાં એનેજ લગ્નનું કાર્ડ ના મોકલ્યું…

Bollywood/Entertainment

કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્નનની તૈયારીઓ ધામધૂમથી ચાલી રહી છે સૌથી મોટી વાત આ બંનેએ લગ્નની વાત છુપી રાખી છે પરંતુ મીડિયામાં એમના લગ્નની અપડેટ આવી રહી છે બંનેના લગ્નની તૈયારીઓ કેટરીનાની મેનેજર કરી રહી છે જેઓ વીઆઈપી માટે રહેવાની સગવડની વ્યવસ્થા ચાલુ કરી દીધી છે.

કેટરિનાના લગ્નમાં કોણ વીઆઈપી સામીલ થવાના છે એમનું એક લિસ્ટ સામે આવ્યું છે જયારે કેટરીના અને વિકીએ હજુ સુધી કોઈને આમંત્રણ કાર્ડ તો નથી મોકલ્યું પરંતુ સેલિબ્રિટીઓને 7 થી 12 ડિસેમ્બર સુધી ફ્રી રહેવા જણાવ્યું છે જેમાં સેલિબ્રટિના લિસ્ટમા કંઈક નામ કરણ જોહર અલી અબ્બાસ જફર વરૂન ધવન.

નતાશા દલાલ કબીર ખાન મીની મધુર રોહિત શેટ્ટી સિદ્ધાર્થ અને કિયા અડવાણી આ બધાના નામ સામે આવ્યા છે અહીં સૌથી શૉકિંગ વાત એછે કે આ લિસ્ટમાં સલમાન ખાન સામેંલ નથી એક સમયે સલમાન અને કેટરીના રિલેશનશિપમાં રહી ચુક્યા છે અને બેસ્ટ ફ્રેન્ડ પણ રહી ચુક્યા છે.

કેટરીનાએ જયારે બોલીવુડમાં પહેલી ફિલ્મ ડેબ્યુ કરી ત્યારે તેનું કરિયર ડૂબી ગયું હતું પરંતુ બીજો ચાન્સ સલમાન ખાને અપાવ્યો હતો સલમાનના લીધે અત્યારે નામ કમાયું એમ પણ કહી શકાય અત્યારે પણ બંનેના સબંધ સારા છે આવનારા દિવસોમાં સલમાન સાથે ટાઇગર થ્રિનું શુટીંગ કરી રહી છે ત્યારે એવામાં સૌથી મોટો સવાલ સલમાન કેટરિનાના લગ્નમાં જશે કે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *