કહેવાય છેકે દુનિયામાં દરેક વસ્તુ પૈસાથી ખરીદી શકાય છે કેટલાક લોકો દિવસ રાત મહેનત કરીને પૈસા કમાય છે ત્યારે કેટલાક લોકો ખોટી રીતે પૈસા કમાવવાનું પ્લેટફોર્મ બનાવી દેછે પૈસા દરેક કમાવવા માંગે છે જેનાથી પોતાની જીવન જરૂરિયાતો પુરી કરી શકે ગમે તે કરીને લોકો પૈસા કમાવવાનું કરતા હોય છે.
તમને જણાવી દઈએ દુનિયામાં એવી જગ્યા પણ છે જ્યાં પૈસા માટે કોઈ અપરાધ નથી થતો કે કોઈ પૈસા પાછળ ભાગતું નથી સીધા શબ્દોમાં કહીએ તો અહીં પૈસા વેચાતા મળેછે આ દુનિયાનો અનોખો દેશ છે જ્યાં લોકોં પૈસા પાછળ નથી ભાગતા કે પૈસા કમાવવા માટે કોઈ પરેશાની થતી અહીં કોઈ પણ વ્યક્તિ પોતાના દમ પૈસા ખરીદી શકે છે.
આ દેશનું નામ સોમાલીલેંડ શિલિંગ હકીકતમાં અહીંના દેશના લોકોને લાગે છેકે એમનું ચલણ થોડા સમયમાં ગાયબ થઈ જશે અહીં એજ કારણ છે પૈસા ગાયબ થાય તેના પહેલા કેટલીક જગ્યાએ થોડા ભાવમાં વેચી દેછે જેનાથી તેમનું નાણું વ્યર્થ જતા પહેલા તેઓ ઓછા ભાવમાં જતું રહે છે પોસ્ટ ગજ્બફેક્ટ ન્યુઝમાંથી લેવામાં આવેલ છે.