ફરહાન અખ્તર 19 ફેબ્રુઆરીના શિબાની દાંડેકર સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે એમના આ બીજા લગ્નછે બે પુત્રોના પિતા ફરહાન અખ્તર 4 વર્ષ પહેલા પોતાની પહેલી પત્નીને છુટાછેડા આપ્યા હતા વર્ષ 2000 માં ફરહાને પોતાનાથી ઉંમરમાં 7 વર્ષ મોટી અધુના ભવાનીથી લગ્ન કર્યા હતા અધુના બ્રિટિશ ઈંડિયન હેરસ્ટાઇલિશ છે.
દુનિયા ભરના મશહૂર એક્ટર એમના ક્લાઈન્ટ છે એમની મુલાકાત ફિલ્મ દિલ ચાહતા હેના સેટ પર થઈ હતી ફરહાન એ ફિલ્મના ડાયરેક્ટર હતા અને તેઓ પોતાની ફિલ્મમાં આમિર ખાન સૈફ અલી ખાન અને અક્ષય ખન્નાને એક નવો લુક આપવા માંગતા હતા ત્યારે એમને કોઈએ અધુનાથી મળવાનું કહ્યું.
અધુનાએ એ ત્રેણેય સ્ટારને એવું લુક આપ્યું જેના આજે પણ વખાણ કરવામાં આવે છે દિલ ચાહતાહે ના સેટ પરજ ફરહાન અને અધુના એકબીજાના પ્રેમમાં પડી ગયા ત્રણ વર્ષ એકબીજાને ડેટ કર્યા બાદ આખરે વર્ષ 2000માં બંનેએ લગ્ન કરી લીધા તેના બાદ બંનેને 2 પુત્રીઓ શક્યા અને અકિરા થયા 2015માં એક શો દરમિયાન.
શિવાની દાંડેકર સ્પર્ધક હતી ત્યારે ફરહાન અને શિવાનીના અફેરની વાત સામે આવી હતી આ અફેરના કારણે ફરહાન અને અધુનાના લગ્ન જીવનમાં ભંગાણ પડ્યું 2017માં બંને અલગ થઈ ગયા છૂટાછેડા બાદ શિવાની અને ફરહાન સાથે રહેવા લાગ્યા હવે આખરે 4 વર્ષ બાદ શિવાની અને ફરહાન લગ્ન કરી રહ્યા છે મિત્રો તમે શું કહેશો આ મામલે.