સામાન્ય રીતે પતિ પત્ની છુટાછેડા બાદ એકબીજા ની જીદંગી થી હંમેશા માટે દુર થઇ જતાં જોવા મળે છે લગ્ન સમયના વિખવાદો ના કારણે જ તેઓ અલગ પડવાનું નક્કી કરે છે પરંતુ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ મામલો ખુબ અલગ જ જોવા મળે છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સલીમ ખાનના પરીવારનો.
હંમેશા દબદબો રહ્યો છે સલીમ ખાન જેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક જાણીતા લેખક જેમને શોલે જેવી કહાનીઓ આપી છે તેમના ત્રણ પુત્ર સલમાન ખાન સોહીલ ખાન અને અરબાઝ ખાન ના ફિલ્મ કેરીયર સાથે પ્રશનલ લાઈફ પણ વિવાદો માં રહી છે ઘણી બધી અભિનેત્રીઓ ની સાથે લવ ઇન.
રિલેશનશિપમાં રહ્યા બાદ પણ સલમાન ખાન કુંવારા છે તો સોહીલ ખાન ની પત્ની સીમા ખાન પણ છુટાછેડા લઈ અલગ પડી છે એવું જ અરબાઝ ખાન સાથે થયું છે અરબાઝ ખાનના લગ્ન સાલ 1998 માં બોલીવુડ ની સુપર ડાન્સર મલાઈકા અરોરા સાથે થયા હતા લાંબા સમય ના લગ્ન જીવન બાદ.
2016 માં બંને અલગ પડ્યા બંને કોર્ટમાં કેશ લડ્યા અને દિકરા અરહાન ખાનને કોર્ટે મલાઈકા ને સોંપી દિધો આ દરમિયાન પોતાના છુટાછેડા બાદ પણ અરબાઝ ખાન અને મલાઈકા અરોરા ઘણી જગ્યાએ એક સાથે જોવા મળે છે તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર અરહાન ખાનને મુકવા.
માટે મલાઈકા અરોરા આવેલી હતી આ દરમિયાન અરબાઝ ખાન પણ તેમની ગાડીમાં સાથે જોવા મળ્યા અરહાનને છોડી ને અરબાઝ ખાને મલાઈકા અરોરા ને ગળે લગાવી દિધી બંને વચ્ચે નો આજે પણ રોમાન્સ જોતા લોકો હેરાન રહી ગયા હતા એક તરફ મલાઈકા અરોરા અર્જુન કપૂર ને ડેટ કરી રહી છે.
અરબાઝ ખાન ઈટાલીયન મોડેલ જોર્જીયા એટ્રીયન ને ડેટ કરી રહ્યા છે એ વચ્ચે તાજેતરમાં સામે આવેલી આ તસવીરો જોતા લોકો હેરાન રહી ગયા છે લોકો ફરી અરબાઝ ખાન અને મલાઈકા નો પ્રેમ જોતા તેમના વચ્ચે સંબંધો સુધર્યા હોવાની કમેન્ટ આપી રહ્યા છે આપનો આ વિશે શું અભિપ્રાય છે.