ભારત રત્નથી સન્માનિત લતા મંગેશકરની તબિયત ફરીથી લથડી છે એમની તબિયત લથડતા એમને ફરીથી વેન્ટિલેટર પર શિફ્ટ કરવામાં આવ્યા છે દીદી લતા મંગેશકરે 8 જાન્યુઆરીએ મુંબઈના બ્રીચ કેન્ડી હોપિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા તેના બાદ એમના સ્વાસ્થ્ય પર લગાતાર ફેનની નજરો રાખી રહ્યા છે.
ગાયિકા દીદી લતા મંગેશકર કો!રોનાની ઝપેટમાં આવી ગયા હતા તેના બાદ એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અહીં સારવાર દરમિયાન તેમને ન્યુ!મોનિયા પણ હોવાનું જાણવા મળ્યું હતું દીદીની લાંબી સારવાર બાદ તેમની તબિયતમાં સારો સુધારો જોવા મળ્યો હતો પરંતુ હવે ફરીથી તબીયત બગડી રહી છે.
જણાવી દઈએ લતા મંગેશકરની સારવાર કરી રહેલા ડોકટરોની ટીમમાંથી ડોક્ટર પ્રેટ સમદાનીએ હાલમાં જ સમાચાર એજન્સી ANIને આ માહિતી આપી છે જેમાં નવા હમણાના ટવીટમાં ડોક્ટર પ્રતિક સમદાનીએ જણાવ્યું કે દીદી મંગેશકરજીની તબિયત ફરી બગડીછે તેઓ અત્યારે વેન્ટિલેટર પર આઈસીયુમાં છે.