લતા મંગેશકરના નિધનને હજુ પાંચ દિવસ પણ નથી થયા ને એમના નામ પર હરકતો કરવાનું શરૂ કરી દીધું છે તેને જોઈ લતા મંગેશકરના ભાઈ હિરદાનાથ એટલા ભ!ડકી ગયા છેકે એમને પોતાની તરફથી એક બયાન પણ જાહેર કરવું પડ્યું હકીતમાં 6 ફેબ્રુઆરીએ જે શિવાજી પાર્કમાં લતા દીદીના અંતિમ.
સંસ્કાર કરવામાં આવ્યા એ પાર્કમાં એમનું એક સ્મારક બનાવવાની માંગ કરવામાં આવી એ માંગ એક પાર્ટી તરફથી થઈ હતી પરંતુ એ માંગને શિવસેના તરફથી ઠુકરાવી દીધી 28 એકરમાં ફેલાયેલ આ પાર્કમાં બાલા સાહેબ ઠાકરે દરવર્ષે વિજય દશમીના મોકા પર રેલી કર્યા કરતા હતા બાલ ઠાકરે બાજ મોજુદ શિવસેના અધ્યક્ષ.
અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તે પરંપરા વધારી રહ્યા છે જયારે મહારાષ્ટ્રની બીજી પાર્ટીઓ પણ આના વિરોધમાં આવી ગયા છે બધી પાર્ટીઓમાં આને લઈને એટલી તુતુ મેમે થઈ ગઈ લતા કે દીદીના પરિવારે સામે આવવું પડ્યું તેને લઈનેલતા દીદીના ભાઈએ બયાનમાં કહ્યું લોકોએ શિવાજી પાર્કમાં દીદીના સ્મારકને.
લઈને રાજનીતિ બંદ કરી દેવી જોઈએ સ્મારકની માંગ અમારા પરિવાર તરફથી નથી કરવામાં આવી નહીં અમે એવું નથી ઇચ્છતા અહીં બાલા સાહેબ સ્મૃતિ સ્થળ બનાવેલ છે બીજી બાજુ મહારાષ્ટ્ર સરકારે દીદીના સન્માન માટે મુંબઈના કલીનામાં આંતરરાષ્ટ્રીય સ્તરની એક સંગીત એકેડેમી બનાવવાનો ફેંશલો કર્યો છે તેમાં દીદીના ભાઈએ સહમતી દર્શાવી છે.