Cli

25 રૂપિયામાં કરિયરની શરૂઆત કરનાર લતા મંગેશકર આટલા કરોડની સંપત્તિ છોડીને ગયા…

Bollywood/Entertainment

92 વર્ષની સ્વર કોકિલા લતા મંગેશકર કો!રોનથી જંગ હારી ગયા લતા મંગેશકર કો!રોનથી સંક્રમિત અને ન્યુ!મોનિયાથી ગ્રસ્ત હોવાથી હોસ્પિટલમાં ભરતી થયા હતા ભારત રત્ન સન્માનિત લતા મંગેશકરે વર્ષ 1942માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી એમને પહેલા ગીતનો ચાર્જ માત્ર 25 રૂપિયા મળ્યો હતો.

એ 25 રૂપિયાથી શરૂઆતથી લઈને અત્યારે કરોડોની સંપત્તિ લતા દીદી છોડિને ગયા છે લતા દીદીને ઓળખાણ ફિલ્મ મહેલના ગીત આયેગા આને વાલાથી મળી હતી લતા મંગેશકરે દુનિયાભરના 36 ભાષાઓમાં ગીત ગાયા છે એમણે જુના કેટલાય ગાયકો સાથે પણ અનેક ગીતો ગયા છે લતા મંગેશકરની સંપત્તિની.

વાત કરીએ તો એમણે કરોડોની સંપત્તિ બનાવી હતી એક ન્યુઝપોર્ટલનાં રિપોર્ટ મુજબ લતા મંગેશકરની કુલ સંપત્તિ 50 મિલિયન અમેરિકી ડોલર આસપાસ છે જેને ભારતીય રૂપિયામાં લગભગ 368 કરોડ રૂપિયા થાય છે લતા દીદીની ખાસ કરીને કમાણી એમના ગીતોની રોયલીટીથી થતી હતી જણાવી દઈએ લતા દીદીએ લગ્ન કર્યા ન હતા.

તેથી તેમની સંપત્તિનો વારસદાર કોણ થશે એ પણ મોટો સવાલ છે પરંતુ મીડિયા રિપોર્ટ ની માનીએ તો લતાના એક ભાઈ અને બે બહેનોમાં આ સંપત્તિનો સરખે ભાગે વેચાઈ શકે છે લતા દીદીએ આ ઈન્ડસ્ટ્રીઝમાં આપેલ યોગદાન ક્યારેય નહીં ભૂલવામાં આવે એમને ગીતો દ્વારા વર્ષો વર્ષ યાદ રાખવમાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *