Cli

લતા મંગેશકરના અવસાન બાદ તેમનું ગળું અમેરિકાના વૈજ્ઞાનિકોને કેમ આપવામાં આવ્યુ નહીં ?

Uncategorized

લતા મંગેશકરના અવસાન બાદ તેમનું ગળું અમેરિકાના વૈજ્ઞાનિકોને કેમ આપવામાં આવ્યુ નહીં – તે વિશે વર્ષોથી અનેક અફવાઓ ફેલાઈ છે. કહેવાતું હતું કે લતા દીદીના અવસાન પછી તેમનો કંઠ અમેરિકા મોકલવામાં આવશે જેથી ત્યાંના વૈજ્ઞાનિકો એના પર રિસર્ચ કરી શકે કે તેમનો અવાજ એટલો સુરીલો કેમ હતો.

આ વાતની તુલના આઈન્સ્ટાઈનના મગજ સાથે કરવામાં આવતી હતી, જે તેમની મરણ પછી રિસર્ચ માટે રાખવામાં આવ્યું હતું.પરંતુ હકીકતમાં એવું ક્યારેય બન્યું જ નથી. લતા મંગેશકરે પોતાનું ગળું ક્યારેય કોઈને વેચ્યું નથી અને ન તો અમેરિકાના કોઈ વૈજ્ઞાનિકોએ તેમની પાસે એવી કોઈ માંગ કરી હતી.

આ બધું માત્ર ખોટા કિસ્સા અને અફવાઓ હતાં, જે પેઢીથી પેઢી સુધી લોકો કહેતા રહ્યા.સાચી વાત એ છે કે લતા મંગેશકર દુનિયાભરમાં તેમની સુરીલી અવાજ માટે જાણીતી હતી. તેમણે 35,000થી વધુ ગીતો ગાયા હતા, જે એક અનોખો અને અદ્વિતીય રેકોર્ડ છે. તેમની મીઠી અને દૈવી અવાજ જ તેમની ઓળખ હતી.લતા મંગેશકરનું “ગળું અમેરિકા મોકલાયુ” એ માત્ર અફવા હતી, હકીકત જાણી તમે પણ ચોંકી જશો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *