કામદારોના કામના કલાક નક્કી કરવા માટેનો જે બિલ હતું એ મંજૂર થઈ ગયું છે. વિધાનસભાની અંદર ગઈકાલે એક બિલ પસાર થઈ ગયું. ફેક્ટરી એમેન્ડમેન્ટ એક્ટ 2025 નો જે સુધારો છે એટલે જે કામદારોના કામના કલાક નક્કી કરવા માટેનો જે બિલ હતું એ મંજૂર થઈ ગયું છે. હવે આમ તમે પહેલી નજરે જુઓ તો એમ લાગે કે ઓહો બહુ સરસ વાત છે આતો બધા કામદારોને બિચારાઓને બધું ઓવરટાઈમ મળશે વધારાનું કામ મળશે
પરંતુ જે પ્રમાણે ખાનગી કંપનીઓ અને પ્રાઇવેટની અંદર બધા જે કર્મચારીઓની સ્થિતિ છે એ બધાને ખબર છે એટલે હવે આ બિલની કેટલી અસર પડશે એ જોવાનું છે તો આના વિશે હું તમારીસાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યુઝ પ્લેટફોર્મ ખબરછેો.comોમ કેન્દ્ર સરકારે એક બિલ મંજૂર કરી અને રાજ્ય સરકારને એ મંજૂરી માટે મોકલેલું હતું
કે કામદારોના જે કલાકો છે એ એક નક્કી કરવામાં આવે અને સપ્તાહની અંદર કેટલી રજા આવે કેટલો ઓવરટાઈમ મળે એ બાબતનું હવે એ સમયે રાજ્ય સરકારે કોઈ સત્ર નહોતું આવતું એટલે એવી જાહેરાત કરી દીધેલી કે એક વટ હુકમ બહાર પાડીને કે ભાઈ આવી રીતના આટલા કલાક આવી રીતના કામ કરવાનું છે હવે એ વિધાનસભાનું ત્રણ દિવસનું સત્ર સોમવારથી શરૂ થયું એટલે આબિલ એની અંદર રજૂ થયું અને બિલ મંજૂર થઈ ગયું. હવે આ જે નવો કાયદાની જે જોગવાઈ છે
એ પહેલા હું તમને જણાવી દઉં તો એની અંદર એવું છે કેઆઠ દિવસમાં 8 કલાકને બદલે 12 કલાક કામ કરવાની છૂટ છે અને સપ્તાહની અંદર ટોટલ જે કામ કરવાનું છે એ 48 કલાક એટલે એક દિવસમાં 12 કલાકચાર દિવસમાં 48 કલાક હવે તમેછ દિવસ કામ કરતા હો તો 8 કલાક * 6 એટલે 48 કલાક થાય એટલે મૂળ વાત એ છે કે 48 કલાક કામ કરવાનું છે અને એની સામે જો કોઈ કામદાર અઠવાડિયાની અંદર ચાર દિવસમાં 12 કલાક કામ કરે છે તો બાકીના ત્રણ દિવસ એને સહવેતન રજા મળશે એટલે સરકારનો આશય એવો છેસરકારનું કહેવું એમ છે
કે ભાઈ બિચારા જે કર્મચારીઓ કામદારો છે એ લોકોને પરિવાર સાથે બેસવાનો સમય નથી મળતો તો સપ્તાહની અંદર ચાર દિવસ કામ કરે ત્રણ દિવસ પરિવારની સાથે રહે ઘરનું નું કઈ કામકાજ કરવાનું હોય બિલ ભરવાનું આ તે તો એને ટાઈમ મળી શકે એવો આશય છે અને 12 કલાકથી વધારે કામ કરશે તો એને ઓવરટાઈમ ગણવામાં આવશે એવો આ આની અંદર કાયદાનો જોગવાય છે કે 12 કલાકથી તમે વધારે કામ કરો તો એ ઓવરટાઈમ ગણવામાં આવશે અને આ ઓવરટાઈમ જેટલો સમય થાય એને સામાન્ય પગાર જે તમને મળતો હોય એનાથી ડબલ પગાર એનાથી થી ડબલ રકમ માલિકે ચૂકવવાની છે
અને ઓવરટાઈમનીમર્યાદા ત્રણ મહિનાની અંદર 75 કલાકની છે એ વધારીને 125 કરવામાં આવી અને મહિલાઓને પણ રાત્રે કામકાજ કરવાની છૂટ આપી એની અંદર કેટલાક નિયમોને બધું છે આ બિલ ગઈકાલે રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે રજૂ કર્યું આ જ્યારે વટ હુકમ જ્યારે સરકારે બહાર પાડેલો ત્યારે અમે ખબર છે ડોટ કોમ ઉપર એક વિડીયો કરેલો અને અમે કાયદાના જાણકાર નૈશદભાઈ દેસાઈની સાથે વાત કરેલી નૈશદભાઈ પોતે એડવોકેટ છે અને એ વખતે એમણે ઘણા બધા મુદ્દા રજૂ કરેલા હતા કે ભાઈ સુરતની અંદર વાત કરીએ તો સુરતની અંદર તો ઘણી બધી એમએસએમ છે જે માઈક્રોસ્મોલ જે કંપનીઓ છે એ ઓલરેડી કે નાની નાની આઈટીસર્વિસીસ છે કે એવી બધી જે કંપનીઓ છે એની અંદર ઓલરેડી 12 કલાક કામ કરાવે જ છે અને કઈ પગાર નથી આપતા તો આ સરકારે કાયદો તો બનાવી દીધો
પરંતુ એને જોશે કોણ કે આને ઓવરટાઈમ આપો ની આપો કારણ કે ઓલરેડી 12 કલાક કામ કરે છે એને ઓવરટાઈમ આપતા નથી. બીજું કે મહિલાઓને માટે રાત્રે કામગીરી કરવાની છૂટ તો આપી દીધી પરંતુ એના સુરક્ષા વિશે કોણ વિચારશે એને રાત્રે આવવાજ ઘરે જશે એને કઈ તકલીફ પડશે તો કોણ એને મદદ કરશે કેવી રીતના એનું સોલ્યુશન આવશે એનું સુરક્ષાનું શું અને આપણને બધાને ખબર છે કે કાયદા તો બહુ મસ્ત બને છે આ લેબર લો બી એટલા બધા બનેલા છેપરંતુ લેબર લોનો અમલ કાં થાય છે લેબર લોની ની અંદર જેટલા લાભો કામદારોને મળવા જોઈએ એ કામદારોને મળે છે કે નથી મળતું એ કોણ જોઈ છે? એ કોઈ જોતું નથી. તો આમ ક્લિયર કટ જોવા જઈએ તો આ કાયદો કામદારો માટે નથી આ કાયદો માલિકોના લાભ માટે છે કારણ કે હવે તો એને ક્લિયર કટ 12 કલાક કામ કરાવવાની છૂટ મળી ગઈ છે. બાકી બીજું બધું જે છે એ કોઈ જોવાનું નથી. ડાયમંડ ઉદ્યોગની અંદર આટલી બધી કંપનીઓ ચાલે છે
એમાં એ કંપનીઓનું રજીસ્ટ્રેશન છે કે નહી એ કામદારો નોંધાયેલા છે કે નથી એ કામદારોને લાભ મળે છે કે નથી મળતો એ કોઈ દિવસ કોઈ જોતું નથીઅને એને કારણે અત્યારના જે રત્ન કલાકારોને સારીનો એમાં આ જ મોટો પ્રોબ્લેમ ઊભો થઈ ગયો છે કે કંપનીવાલા પહેલા તો મારે આ રત્ન કલાકાર કામ કરતો તો એ સર્ટિફિકેટ આપવા નથી તૈયાર થતા તો તમે આ બધા કાયદા તમે પહેલા પાલન નથી કરી શકતા તો તમે આ કાયદો બનાવીને તમે શું ઉકાળવાના છો
ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ભાવેશ ઠાકે ગઈકાલે સુરત જિલ્લા કલેક્ટરને એક આવેદન પત્ર આપ્યું અને ભાવેશ ઠાકે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે આ કાયદો છેજે આ સરકારે આ બે જે બિલ રજૂ કર્યું એ તાત્કાલિક પાછું ખેચે કારણ કે આ માનવ અધિકારોનું હનન છે અને એમણે એમ પણ કીધુંકે મહિલાઓની સુરક્ષાના મુદ્દો શું છે એ પણ સ્પષ્ટતા નથી કરવામાં આવી અને જો આ બિલને તાત્કાલિક ખેંચવામાં નહીં આવે તો વિરોધ કરવામાં આવશે અને રત્ન કલાકારો સહિતના કામદારો રસ્તા ઉપર ઉતરશે આ વાત બિલકુલ સાચી છે કે સરકાર કાયદા બનાવી દે છે પછી એનો અમલ કરવાનું જે કામ જેમને સોપવામાં આવ્યું છે એ શાંત થી સુઈ જાય છે કે રાજ્ય સરકાર રાજ્ય છે એ તો રામ ભરોસે ચાલ્યા કરશે પણ ભોગવવાનું કોણે છે આખરે કામદારોને છે જો કામદારો માટે ખરેખર સરકાર હિત વિચારતી હોય તો એના અમલ વિશે પણ વિચારે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમનેમળતા રહેશું થેન્ક્યુ વેરી મચ