બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં સ્ટાર પર પ્રેસર હંમેશા એકબાજુ રહેતું હોય છે તમે ફિલ્મ કરી રહ્યાછો કે નથીં કરી રહ્યા પરંતુ મીડિયા અથવા પબ્લિક વચ્ચે જઈ રહ્યા છો સ્ટાઇલ્સ રહેવું પડે છે ફિટ રહેવું પડે અને ખુબસુરત રહેવું પડે હવે આ બધું દેખાવા માટે એક્ટર અલગ પ્રકારના કપડાં પહેરતા હોય છે એવા કપડાં કેટલીક વાર બધાની વચ્ચે નીચું જોવડાવે છે.
એવુજ કંઈક થયું બોલીવુડની ખુબસુરત એક્ટર ક્યારા અડવાણી સાથે ક્યારા અડવાણીને એક વાર મુંબઈમાં સ્પોટ કરવામાં આવી હતી ત્યારે તેમને એક બ્લ્યુ કલરનો ટૂંકો ડ્રેસ પહેરયો હતો આ ડ્રેસ આગળથી ટૂંકો એની પાછળથી લાંબો હતો આમ તો ક્યારા આ ડ્રેસમાં બરાબર ફિટ લાગી રહી હતી.
આ દરમિયાન ક્યારા અડવાણી વિડિઓ ગ્રાફર માટે વિડિઓ પોઝ આપી રહી હતી એવામાં અચાનક હવાની લહેર આવી અને ક્યારા ની આગળનો ટૂંકો ડ્રેસ હવામાં ઉડતો જોવા મળ્યો ક્યારા આ ઉડી રહેલ ડ્રેસને સાંભળેછે કઈ પણ થયું તેનાથી બચે એ પહેલા ફાટો અને વિડિઓ બની ગયા હતા.
આવું થતા ક્યારાએ ઉપ્સ મોમેંટનું ભોગ બનવું પડ્યું હતું જણાવી દઈએ વિડિઓ છેતો જૂનો પરંતુ અત્યારે સોયાસીયલ મીડીયામાં તેજથી વાઇરલ થઈ રહ્યો છે ક્યારા અડવાણીને આપણે હમણાં શેષા ફિલ્મમાં જોઈ જેમાં લોકોએ ક્યારાને ખુબ પસંદ કરી કબીરસીંગ ફિલ્મથી ક્યારનું કરિયર પાટા પર ચડ્યું હતું.