બોલીવુડની ખુબસૂરત એક્ટર ક્યારા અડવાણી પોતાની ફેશન સેન્સને લઈને મીડિયામાં ચર્ચાનો વિષય રહે છે એમણે ગઈ રાત્રે એક ફેશન શોમાં પોતાનો જલવો વિખેર્યો તેઓ એવોર્ડ ફંક્શનમાં એવો ડ્રેસ પહેરીને પહોંચી હતી કે તેને જોઈને બધાના હોશ ઉડી ગયા તેની કેટલીક ફોટો અને વિડિઓ અત્યારે વાયરલ થઈ રહી છે.
ગુરુવારના રોજ ક્યારા અડવાણી ગ્રાઝિયા મિલેનિયલ એવોર્ડ્સમાં વાદળી ડ્રેસ પહેરીને પહોંચી હતી અહીં તેઓ વાદળી રંગના જમ્પસૂટમાં જોવા મળી હતી જેની નેકલાઇન ખૂબ જ ઊંડી હતી તેના તેનું આ લુક જોઈને ફેન્સ પણ જોતા રહી ગયા હતા અહીં ક્યારાએ અલગ અલગ પોઝ આપતા જોવા મળી હતી.
ક્યારા અડવાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામમાં આ તસ્વીરને શેર કરી છે જેને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે ક્યારા અડવાણીની ફિલ્મોની વાત કરીએ તો તેઓ પહેલી ફિલ્મ શેરશાહ માં જોવા મળી હતી અને શુશાંતસિંહની એમએસ ધોની ફિલ્મમાં પણ જોવા મળી હતી હતી જે તેની સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી.