જીપીએસસીમાં દોઢ વાગે ઓએમઆર મળી જાય છે કેમ કેન્સલ થાય એટલે આવું થોડી હોય કઈ બેને પાછો વાર આપે છે અમે ક્યારના પોલીસને જ ફોન કરીએ છીએ
તમારે શું કરવા પોલીસને ફોન કરવાનો હોય અહિયા તો તમારો પ્રોબ્લેમ છે પેપર ફૂટી ગયું હોય તો સમજવાનું સેન્ટરમાં કઈ છે એટલું શું લાગે છે રાજ્યમાં કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા લેવાય અને પરીક્ષામાં છાબરડો ન થાય એ પરીક્ષામાં હોબાડો ન થાય તો એ પરીક્ષા લેવાય એવું કઈ રીતે કહી શકાય રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ માટે લેવાતી જુનિયર ક્લાર્કની પરીક્ષા એ પરીક્ષાની અંદર અમદાવાદનું એક સેન્ટર અનેસેન્ટરની અંદર હોબાડો થયો એ સેન્ટરમાં વિદ્યાર્થી વિદ્ાર્થીઓ રોશે ભરાયા કેમ કે પેપર આપવાનો જે સમય હતો એ સમયે પેપર ન આપ્યા વિદ્યાર્થીઓની સામે કેમેરાની સામે પેપર ખોલવાના હોય પણ એ પેપર કેમેરાની સામે ન ખોલ્યા અને ત્યાના જે નિરીક્ષકો હતા એમણે પેપર નીચેથી જ ખોલીને પછી ઉપર ક્લાસરૂમમાં લઈ ગયા
પેપર એમને લેટ આપવામાં આવ્યા એની ઓએમઆર શીટ લેટ આપવામાં આવી એના કારણે વિદ્યાર્થીઓ આક્રોશમાં આવ્યા આક્રોશમાં આવી અને સેન્ટરની અંદર હોબાળો મચાવ્યો અને હવે અમુક વિદ્યાર્થીઓ એ સેન્ટરની અંદર પરીક્ષા આપ્યા વગરના રહ્યા છે જ્યારે આ હોબાડો ચાલતો હતો ત્યારે અમુકવિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા. આ પ્રકારની આ પ્રકારની વ્યવસ્થા કેમ સર્જાય અને આ પ્રકારે કેમ વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થયા એનો જવાબ કોઈ એ સેન્ટર પાસે પણ નથી અને ઉપરી અધિકારીઓ પાસે પણ નથી. એ સેન્ટરમાં શું થયું ત્યાંથી આવેલા દ્રશ્યો જોઈએ અને સેન્ટર પર પરીક્ષા આપવા પહોંચેલા એક ઉમેદવાર સાથે જમાવટે કરેલી વાતચીત પણ સાંભળીએ. જીપીએસસીમાં દોઢ વાગે ઓએમઆર મળી જાય છે. પેલા કરતા કેન્સલ કરો આ બીજા આટલા બધાનું શું લાયા આટલા બધાને કઈ રીતે કેન્સલ થશે કેમ બેન્સ કેમ કેન્સલ થાય એટલે આખા ગુજરાતનું કેન્સલ થાય આવું થોડી હોય કઈ બેને પાછળ તો વાર આપે છેઅમે ક્યારના પોલીસને જ ફોન કરીએ છીએ
તમારે શું કરવા પોલીસને ફોન કરવાનો હોય તમે તો ભૂલ કરી તમારે શું પોલીસને ફોન કરવાનો હોય બહાર કાઢી મૂકેલી નથી મને બોલાવી મને બોલાવી [સંગીત] બેજે તો હાર આપે છે આવી રીતે હોય કામ કઈ અને પેપર પાછા અમારી સામે બધા ખુલી ગયેલા પેપર આવું હોય કઈ અમારી સામે બેન્ચ ખુલ્યું બી નથી તો તમારો પ્રોબ્લેમ ફૂટી ગયું પેપર ફૂટી ગયું હોય તો સમજવાનું પેપર આ પેપર કોના છે કઈ રીતે હા અમારા અમારા ક્લાસમાં અમારા ક્લાસમાં તો ખુલ્યું જ નથી પેપર અને પછી એમ કીધું કે વધારે ઓછા છેને પેપર પેપરનું લોકો અંદર નએવું ના હોય આવા જ દે અંદર કેમ ના આવા દે અંદર આવા જ દે અંદર કેમ અંદર ના આવા દે ઈશાનપુર ઈશાનપુર ઇસાનપુર ઇસાનપુર ઈશાનપુર આ નંબર આ નંબર હા ઓકે ઓકે ઓકે બધા અહિયા જ બેસી જાવ આપને આપને ક્યા કિયા મુજે 28 પેપર મે ભેજા સીટી કરે મેને 30 કિસ કા ભેજ દિયા હે તો આપ લોગ કો સેટિંગ કરના પડે આપકા કોઈ સીનિયર નહીં હે યહા પે સ્કૂલ મે કોઈ ભી નહિ હે યહા કોઈ જવાબદારી ભી નહી લે રહા હે યહા પે યહા સબ બચ્ચે હલ્લા કર રહે હે કોન જવાબદારી લેગા ઇસકી બોલો સ્ટુડેન્ટ કોઈ બાત સુનને કો તૈયાર નહી મેરી સર એસા હો જાયેગા નહી યે જવાબદારી વાલા કામ હે સરબરાબર આપકો ઇતના હલકે મે લે રહે હો આપ યહા પે યે સારે બચ્ચો કે ભવિષ્ય કી બાત હે આપકી ટીમ કિતને બજે આયેગી કબસે ફોન કર રહા હું ચાર ફોન કર ચુકા આપો આપો ચાર ફોન કર ચુકા મે આપકો [સંગીત] સેન્ટર પર કેમ હોબાળો થયો હતો? એક્ચ્યુલી એવું છે કે આજે છે ને કૃષિ યુનિવર્સિટી લેવા દ્વારા લેવાયેલ જુનિયર ક્લાર્કની એક્ઝામ છે હ તો એમાં એવું થયું છે કે છે ને અમે ક્લાસમાં બેઠા પછી છે ને કોઈ બી એક્ઝામ હોય ને તો રૂલ્સ જ છે કે દોઢ થીપોણા બે માં તમને ઓએમઆર મળી જાય જો અમારે બે થી ત્રણ નું પેપર હતું બરાબર.
તો દોઢ વાગ્યાથી પોણા માં એટલીસ્ટ તમનેઓએમઆર આપી દે અને પછી પોણાબે વાગે તમને પેપર પણ આપી દે એ લોકો પણ અમને હજીબે ને 10 મિનિટ થઈ તોય ઓએમઆર નહોતી મળી. સમથિંગબે નેપાંચદ ની વચ્ચે અમને હજી ઓએમઆર મળી અને હજી પેપર પણ કોઈને આપ્યું નથી સવાબે થઈ ગયા કોઈને પેપર નથી આપતા અને જે અમારા ક્લાસના સાહેબ છે ને એ છે ને જે પેપરનું પંચ હોય ને એ અમારી સામે ખોલ્યું પણ નથી
તેમણે અને એમનેમ પેપરનો થપ્પો લઈને અમારી સામે ફરતા હતા તો અમે એમને કીધું કે તમે આ પેપરો જે છે એ તમે અમારી સામે ખોલ્યા પણ નથી એમ તો કે અમે કેવું છે ઓછા હતા પેપર પેપરો છે ને ઓછા મળ્યા છે એટલેઅમે લોકા નીચેથી જ આવી રીતે ખોલીને આવી રીતે લાવ્યા છીએ એટલે અમે પછી બધાએ વિરોધ કર્યો એવી રીતે એમાંથી અમારે અહિયાં ખબર નહી ઘણા બધા ક્લાસ છે તો મોસ્ટલી ક્લાસમાંથી બધા એમનો વિરોધ કરવા અમે નીકળી ગયા કોઈએ પેપર પણ નથી આપ્યું બીજા અડધા લોકો પેપર આપી દીધું ત્રણ વાગ્યે બધા બહાર નીકળી ગયા એમ એટલે અમે લોકોએ વિરોધ કર્યો કે આ અન્યાય થયો છે અમારી સાથે એમ હા એટલે અહિયાં પોલીસ બધા પણ આવ્યા તો એ બધા અમને દબાવવાની જ કોશિશ કરે છે
અહીંયા ઘણા બધા લોકો છે અમે વિરોધ કરવા એવું નથી કે ચાર પાંચ જણા છીએ બધાની સામે જ બનેલી આઘટના છે એટલે અડધા લોકોએ પરીક્ષા આપી દીધી છે અને અડધા લોકોની બાકી છે એવું છે સમથિંગ ચાર પાંચ ક્લાસમાં બધા આપતા હતા પરીક્ષા અમે બધાને સમજાવ્યા કે તમે સાથ આપો બધાને અમારી સામે પેપર ખુલ્યા પણ નથી અને ઓલરેડી પહેલાથી ખુલી ગયું હોય એનું શું ખબર તમને એમ પહેલાથી બહાર પડી ગયું હોય બરાબર છે
સેટિંગ કરેલું હોય કૃષિ યુનિવર્સિટી વાળાએ તો પછી કેટલો અન્યાય થાય બધાને એમ તો તમારું જે સેન્ટર છે ત્યાંથી કોઈ ઉપર રજુઆત કરવામાં આવી ખરા અમે ઉપર રજૂઆત અમે પોલીસને ફોન કરેલા અહીંયા પોલીસો પણ હાજર છે અત્યારે હા હા એટલે એવી રીતના અત્યારે અમે અમારી વાતરજૂ કરીએ છીએ અને ત્યાંથી શું જવાબ આપ્યો તમને હજી જવાબમાં તો એ લોકા એમ જ કહે છે કે ભૂલ હોય તો તમે ગમે તેમ લોકો આવી રીતે ઉડાવ જવાબ જ આપે છે એમ પોલીસ પણ અમને દબાવવાનો ટ્રાય કરે છે
એમ શું કહે છે પોલીસ તમને પોલીસમાંથી નથી પણ એ લોકો એમ જ કહે છે અહીંયા જે છોકરાઓને જે બધા અત્યારે વિરોધ કરે છે ને એને એમ જ કહે છે કે આ કોણ છે તમે બધા એકબીજાને ઉશ્કેરા આવો છો
ને એવું બધું વાત કરે છે પણ સીધી જ વસ્તુ છે પેપર અમારી સામે ખોલ્યા પણ નથી જે રૂલ પ્રમાણે કેમેરાની સામે ખોલવું પડે બંધ તમારે એમ કે ભાઈ આ પેપર ક્યાંય ખુલ્યું નથી એમ હવે આપેપર આ સેન્ટરમાં કે ક્યાંય પણ બહાર ખુલીને આવ્યું હોય શું ખબર અમને જીવનના સેન્ટર પર જ્યારે એન્ટ્રી લીધી તો પણ અહીંયા કોઈ પોલીસ પણ હતા
નઈ હાજર બાકી રાખવા પડે સેન્ટર ઉપર પર પોલીસ પણ હહ તો તમારો વિરોધ હવે યથાવત રહેશે પરીક્ષા આપવા દેશે શું હવે જોઈએ આગળ મેડમ અમારે તો આખી આ એક્ઝામ અમને તો અન્યાય થયો છે એટલે હવે આ એક્ઝામ આખી ફરી લેવાય એવી તમારી ઈચ્છા છે આભાર અમારી સાથે જોડાવા માટે
હવે વિદ્યાર્થીઓને અપેક્ષા એવી છે કે એમની સાથે અન્યાય થયો છે તો એમને ન્યાય મળે આ પરીક્ષા છે એ ફરીથી લેવાવી જોઈએ એવી એમની માંગ છે હાલ પોલીસ કર્મચારીઓને બાકી બધાબધા જ લોકો ત્યાં પહોંચ્યા છે જોવાનું એ રહેશે કે આ પરીક્ષા સંદર્ભે શું નિર્ણય લેવામાં આવે છે તમે શું માની રહ્યા છો કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ નમસ્કાર