Cli

કૃતિ સૈનને હાઈ સ્લીટ ગાઉનમાં ફ્લોટ કર્યું ગ્લેમરસ લુક ગુલાબી ડ્રેસમાં બતાવ્યું હોટ ફિગર…

Bollywood/Entertainment Breaking

હાલમાં કૃતિ સૈનન જીક્યૂ એવોર્ડ 2022 માં સામેલ થઈ એમણે એવોર્ડ ઇવેન્ટ પર ખુબસુરત લુકને ફ્લોન્ટ કર્યું કૃતિ સૈનને આ ઇવેન્ટની કેટલીક તસ્વીર સોસીયલ મીડિયામાં શર કરી છે જેને તમે અહીં જોઈ શકો છો કૃતિ સૈનને આ તસ્વીરોમાં બેકલેસ ગુલાબી ડ્રેસમાં જોવા મળી હતી કૃતિ સૈનન પોતાનો આગળનો પગ.

ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે સાથે કૃતિ સૈનને પોતાની આંખોમાં કાજલ લગાવી રાખ્યું છે અને લાંબા ઇયરિંગ પહેર્યા છે ફોટોમાં જોઈ શકાય છેકે કૃતિ સૈનને લાંબી હિલ વાળા સેન્ડલ પણ પહેર્યા છે અહીં કૃતિનું પોઝિટિવ એટિટ્યૂડ જોવા મળી રહ્યું છે કૃતિ સૈનને આ પોસ્ટ શેર કરતા કેપ્સન પણ સુંદર લખ્યું છે.

કૃતિ સૈનને કેપ્સનમાં લખ્યું હું એક ગુલાબી આત્મા છું તેણે પોતાના કેપશન સાથે દિલ વાળું ઈમોજી પણ મૂક્યું છે કૃતિ સૈનના આ ફોટોશૂટને તેજસ નેરૂકરે શૂટ કર્યું છે જયારે સ્ટાઇલ શુક્રિતિ ગ્રોવરે સ્ટાઇલ કર્યું છે કૃતિ સૈનન અત્યારે કાર્તિક આર્યન સાથે શહઝાદા ફિલ્મનું શૂટિંગ કરી રહી છે જયારે ટાઇગર શ્રોફ સાથે ગણપતમાં જોવા મળશે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *