મિત્રો આજની પોસ્ટમાં અમે એવી એક્ટર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેઓ પોતાના એકટીંગ કરતા સ્ટારકિડ્સ હોવાને લીધે ચર્ચામાં રહે છે હાલમાં એક અફવા સોનાક્ષી સલમાન સાથે લગ્ન કરશે એ પણ અફવા હતી હવે મિત્રો આજે આપણે સોનાક્ષી વિશે એવી વાતો તમને જણાવીશુ કદાચ તમે એ ક્યારેય નહીં સાંભળી હોય.
શત્રુઘ્ન સિન્હાની પુત્રી સોનાક્ષીનો જન્મ 1 જુન 1987માં પટના બિહારમાં થયો હતો આપણને બધાને લાગે છેકે સોનાક્ષીએ દબંદ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું પરંતુ નહીં મિત્રો તેની પ્રથમ ફિલ્મ મેરા દિલ લેકે દેખો હતી આ ફિલ્મ વર્ષ 2005માં આવી હતી ફિલ્મમાં સોનાક્ષીએ કોસ્ટ્યૂમ ડિઝાઈનરનું કામ કર્યું હતું ફિલ્મ આવી ત્યારે.
સોનાક્ષીનું વજન 104 કિલો હતું પરંતુ ધીરે ધીરે વજન ઓછું કર્યું ત્યારે ફિલ્મ દબંગ કરી ફિલ્મ લુ!ટેરામાં રણવીર સિંહ સાથે કામ કર્યા દરમિયાન સોનાક્ષી અને રણવીરના અફેરની અફવાઓની ખબરો સામે આવી હતી પરંતુ એ લાંબી ન ટકી અક્ષય કુમાર સાથે સોનાક્ષી સિન્હાએ અનેક હિટ ફિલ્મો કરી.
એ સમય દરમિયાન અક્ષય કુમાર સાથે ફિલ્મ દરમીયાન અફેરની વાત થવા લાગી ત્યારે કહેવાય છેકે અક્ષયની પત્ની ટ્વિંન્કલ ખન્નાએ સોનાક્ષી સાથે કામ કરવાની ના પાડી હતી વર્ષ 2017 માં સોનાક્ષીનું નામ બંટી સજદેહા સાથે જોડાયું બંટી સલમાન ખાનના ભાઈ સોહેલ ખાનનો સાળો છે અહીં.
એ પણ કહેવાયું કે બંને લગ્ન કરશે પરંતુ બંનેનો સબંધ લાંબો ન ટક્યો તેના બાદ સોનાક્ષીનું નામ સલમાન ખાને નોટબુક ફિલ્મથી લોન્ચ કરેલ પરંતુ એ સબંધ પણ તૂટી ગયો તેના બાદ સોનાક્ષીની લાઈફમાં આદિત્ય શ્રોફ આવ્યા અને એ સબંધ પણ તૂટી ગયો એટલે ન કે સોનાક્ષી સિન્હાના જેટલા પણ.
અફેર થયા એ બધા 5 થી 6 મહિનામાં જ તૂટી ગયા પરંતુ હાલમાં સોનાક્ષીનો પૂર્વ બોયફ્રેન્ડ ઝહીર ઇકબાલનો ફોટો સામે આવ્યો તેના બાદ મીડિયા રિપોર્ટ મુજબ કહેવાઈ રહ્યું છેકે સોનાક્ષી ઝહીર સાથે લગ્ન કરી શકે છે મિત્રો આ ખબર પર તમે શું કહેશો તમારી પ્રતિક્રિયા અમને કોમેંટમાં જણાવી શકો છો.