આપણો જીવનમાં નાનું એવું દુઃખ હોય તો પણ આપણને ખૂબ દર્દ થાય છે પરંતુ વિચારો એ વ્યક્તિ ઉપર શું વિતતી હશે જે 19 વર્ષનો થવા છતાં ત્રણ ફૂટનો જ રહી ગયો છે જેના શરીર પર પોતાનો ભાર જ નથી ઉચકાતો એના માથે પરિવારના ભરણપોષણ ની જવાબદારી આવી ગઈ આ દિવસોમાં તે ભારતમાં ખૂબ.
લોકપ્રિયતા મેળવી રહ્યો છે નામ છે એનું અબ્દુ રોજીક અને ઘર છે એનું બિગ બોસ રિયાલિટી શોછે આ રિયાલિટી શોમાં આવ્યા ત્રણ દિવસમાં જ લોકોમાં ખૂબ ફેમસ બન્યો છે ચહેરા પર હાસ્ય ધરાવતો અબ્દુ તજાગીસ્થાન થી આવે છે અને એની કહાની ખૂબ દર્દભરીછે તે દેખાવે ભલે નાના લાગે પરંતુ એમની ઉંમર 19 વર્ષની છે.
બીમારીના કારણે એમની હાઈટ વધી ના શકી જ્યારે સ્કૂલમાં પણ એમની નાની હાઈટ ના કારણે લોકો ની સામે મજાક પાત્ર બનતા હતા જ્યારે બીગબોસ શોમાં સાજીદ ખાને પૂછ્યું કે તમે ખૂબ અમીર હશો ત્યારે અબ્દુ એ કહ્યું પહેલા મારા મકાનમાં છત પણ સારી નહોતી ખૂબ ગરીબ પરિસ્થિતિમાંથી હું આગળ આવ્યો છું.
આજે જે કંઈ પણ મેં પ્રાપ્ત કર્યું છે તેમાં ખૂબ સંઘર્ષ અને મહેનત કરી છે અને એક મકાન ખરીદી શક્યોછું જો આવનાર સમયમાં હું કાંઈક મેળવી શકીશ મારા કામથી તો આગળ જતાં મોટું ઘર પણ ખરીદીશ આ વાત સાભંડી સાજીદ ખાન ભાવુક બની ગયા હતા બિગબોસ રીયાલીટી શોમાં હાલ અબ્દુ રોજીક હાલ ધમાલ મચાવતાં જોવા મળે છે.